એ અનેરુ અગ્નિહેાત્ર ૪ હતું. આપના ઉપવાસની ખબર આવી અને હું જાણે ઝમકીને જાગી. આપને લીધે હું ઈશુની વધારે ભક્ત બની છું. ,, અને છેવટે ગાંધીજીએ પેલી માફી ટકાર કરેલી તેને જવાબ તેણે મેકયેા, જે ગયા મેલમાં જ મળ્યા. “ આપે હિરજનેને ઠપકા સંભળાવ્યા છે. હિરજન ભાઈ એને કહેજો કે હું હરિજનસેવામાંના એકની ઉપર પ્રેમ રાખું છું તેનું દુ:ખ ન માને, કારણ હું તેા તે સેવકને અને તેમને એક જ માનુ છું અને એ સેવકના પ્રેમમાં મારા તે સૌ વિષેને પ્રેમ સમાઈ જાય છે. એની નિશાની તરીકે આ સાથે મારાં મે મેાતીનાં એરિંગ માકલું છું. ૩૦૦થી ૩૨૫ રૂપિયાની કિંમતનાં છે. એ મારી દાદીમાએ આપેલાં અને એક કાળે એ હું ભારે ગથી પહેરતી, પણ તેથી જ એ તમે હિરજનેાને માટે સ્વીકારા એમ ઇચ્છું છું. આ કઈ આવેશમાં નથી કરી રહી, આ તેા હિરજને માટેના મારા શુદ્ધ પ્રેમનું પરિણામ છે અને આપને ઈશ્વરે બચાવ્યા છે તેને માટે ધન્યવાદ તરીકે મેાકલું છું. .. આ માતાનાં એરિંગની કિંમત જેટલી કરીએ તેટલી એછી છે. પણ એને અમેલાં ગણીને રાખી મૂકીએ તે તેમાં હિરજનનું શું પાકે ? એટલે મારી વાચકાને વિનંતિ છે કે એની કિંમત ઉપરાંત ચડીને કિંમત લખી મેાકલે. જેની વધારેમાં વધારે માગ હશે તેને તે આપી દેવામાં આવશે. કઠેલુ ટીકાકાર ઉપવાસને વિષેના ઘણા સ્તુતિના કાગળે! હું આપું છું તેથી કેાઈ એમ ન સમજે કે વિરાધીઓએ કાગળેા નથી લખ્યા કે ઉપવાસને વિરેાધ થયે। નથી. કાગળા તે જૂજ જ છે, પણ કાંક કાંક ઠીક ડીક વિરેાધ થયેા છે. બીભત્સ વિરાધ કરનારની હું વાત નથી કરતા, પણ કેટલાક કેળવાયેલાએ જેમની બુદ્ધિ સંકુચિત તમાંથી નીકળતી જ નથી એવા મદ્રાસમાં પડેલા છે. એમની એક ટીકા નેાંધવા જેવી છે. સનાતનીઓના નેતા અને મદ્રાસના એક જાણીતા ઍડવેકેટ લખે છે કે આ ઉપવાસને તપશ્ચર્યા કાણુ કહે ? આટઆટલા ડૉક્ટર!, સગાંવહાલાં, શિષ્યા, દનવાળાએ અને છાપાંવાળાએનાં ધાડાં ઊભરાતાં હોય ત્યાં ઉપવાસમાંથી શી શક્તિ ઉત્પન્ન થવાની હતી ? આ ઍડવાકેટ સાહેબને ખબર તે એકાંતમાં અજાણી રીતે ઉપવાસ પણ એ જાહેર કરવાની ફરજ હતી. નથી કે જેલમાં ગાંધીજી હતા ત્યાં કરવા એ અશકચ હતું ——– કેદી તરીકે હિરજાને માટે રાતિદવસ કામ
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૬૩
Appearance