લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૩
 
૪૬૩
 

એ અનેરુ અગ્નિહોત્ર ૪૧૩ જઈ તે ઉપવાસ કરે એવી માગણી કરવામાં આવે તે એએ ખુશીથી સ્વીકારશે, પણ શિબિતી પ્રાચીન કથામાં જેમ બન્યું તેમ અક્ષરશઃ થાય તે કેવું સારું ! સનાતનીએ ચેડા ગાંધીજીને પ્રાણ લેવા ઇચ્છે છે? અગ્નિદેવતાને શિબિના પ્રાણ થેાડા જ લેવા હતા? એને તેા પરીક્ષા કરવી હતી ! સનાતનીએ અને તેમની માગણી પણ અગ્નિદેવની જેમ પરીક્ષક જ નીવડે અને એ પરીક્ષામાંથી આપણા ધર્મનું કુંદન બહાર આવે અને મેલને નાશ થાય તે કેવું સારું ! ૮ દૂર છતાંયે પાસે આધ્યાત્મિક ક્રિયા કે બળની અસરને કાળ અને દેશનાં બંધને નડતાં નથી. જ્યાં આધ્યાત્મિક સબંધ બંધાય છે ત્યાં સ્થૂળ અંતરા નષ્ટ થાય છે. ગાંધીજીના ઉપવાસનું મહત્ત્વ દેશદેશમાં ચર્ચાયું, એનું કારણ ગાંધીજીનું ‘મહાત્મા’પણું હોય એ સંભવે છે. ગાંધીજીના ઉપવાસની ખબર દુનિયાના ઘણાંય છાપાંમાં અને વિલાયતનાં અગત્યનાં છાપાંમાં રાજરાજ આવતી એમ મિત્રાના કાગળે! ઉપરથી સમજાય છે, એનું કારણ તેા ગાંધીજીનું મેટાપણું. પણ કેટલાંક છાપાએ અને કેટલીક વ્યકિતએ તેા એ ઉપવાસની આધ્યાત્મિકતા પણ ન સમજી શકયાં. જે ન સમજી શકચા તેમણે હાંસી ન કરી, અને કાઈ એ એ ઉપવાસને પાખંડ કે તિ ંગ તરીકે તે ન જ વિદી કાઢવો એમ જણાય છે. જે સમજ્યાં તેણે ખરું દર્શન કર્યું. ન્યુફૅસલ જેવા શહેરમાં છપાતું એક છાપું લખે છે તે કેવું નવુ" સત્ય છે : “ ગાંધીજી પેલા ક્રાંતદશી એની સ્થિતિએ પહેોંચ્યા છે કે જેમને વિષે એમ કહી શકાય કે તેમને માટે ‘સ્વ” જેવી વસ્તુ રહી નથી, જે કાને માટે તેઓ જીવે છે એ કાર્ય જ તેમનું સર્વસ્વ છે, એ કાને જ સર્વસ્વ અર્પણ છે. એમને વિશ્વાસ છે કે ઉપવાસ કરવામાં એમને કશે! તમાશેા કરવાની ઇચ્છા નહેાતી, લેાકેાની ઉપર પેાતાનેા પ્રભાવ જમાવવાને પણ વિચાર નહેતા, પણ પેાતાના અસ્પૃશ્ય ભાઈ એની અધમ સ્થિતિ ફૅડી તેમને ઊંચા ચડાવવાનેા જ ઇરાદા હતા.” વ્યક્તિએની ઉપર તે! ઉપવાસની કેટલી ઊંડી અસર થઈ છે એ હું આ લેખમાં અનેક વાર બતાવી ચૂકયો છું. અમેરિકા, કૅનેડા અને જનીના કાગળા મે ટાંકા છે. આ રહ્યો એક કાગળ ખેલજયમથી જેના લેખક પેાતાને ઍટવપ પ્રાંતના એક ગામને ગરીબ કારકુન' તરીકે