વણ વે છે અને લખે છે મારા વિશ્વાસ વધ્યા છે, મેાટા પુરાવા બીજો કયા
6 મહાદેવભાઈની ડાચરી - પરમપૂજ્ય આચાર્ય — હવે તે ઈશ્વરી ન્યાયમાં કારણ તમારા ઉપવાસ સફળ થયા એના કરતાં જોઈ એ ? ઊંડામાં ઊંડી આ વેદનાભરી પ્રાર્થના ભગવાન સાંભળ્યા વિના રહેતેા નથી. મને કેટલીક વાર એવી શંકા થતી હતી ખરી! ઈશ્વરે આપનું જ્વલંત દાંત દુનિયા આગળ મૂકયું એ કેવી આનંદની વાત છે! મારી સદૈવ પ્રાર્થના છે કે અતિ ઉદાત્ત અને પવિત્ર તરીકે પકાયેલા આપના કાર્યમાં આપને વધતી જતી સફળતા મળે. આપને માટે મને ઊંડું માન અને ભક્તિ છે. હું તેા અઁઢવપ્ના ગામડામાં એક ગરીબ કારકુન છું. દૂર છતાંય આપનેા પ્રકાશ મારે। માગ અજવાળે છે. ” પેાતાના કાગળ સાથે આ ભાઈ એ પૅરીસના છાપામાંથી એક કાપલી બીડી છે, જેમાં લખ્યું છે કે ગાંધીજીના ઉપવાસની નૈરેાખી જેવા દૂર પ્રદેશમાં પણ એવી અસર થઈ કે કેવળ ઉચ્ચ વર્ણના હિંદુએ માટેનું એક મદિર અસ્પૃશ્યેાને માટે ખેાલવામાં આવ્યું છે. પણ ઉપવાસની અસર આજે નહીં માપી શકાય. એની પૂરી અસરનું માપ કાઢતાં વર્ષો જશે. આ દાખલાએ તે માત્ર એટલું જ બતાવવાને માટે આપું છું કે શુદ્ધ આધ્યાત્મક કાર્યની અસર ખૂણામાં પણ પહોંચ્યા વિના રહેતી નથી. અને પાસે છતાંયે દૂર જગતના દૂરદૂરના અને પાસેમાં પાસેના એથી અસ્પૃષ્ટ રહે એવા પણ સંભવ છે. ભૌતિક શાસ્ત્રમાં સમ વિષમને આકર્ષે છે. જે આખા છતાં આંખ મીંચીને ચાલે તેની આગળ સેા મણુ પ્રકાશ પણ શા કામને? આમ જ્યારે દૂર ઉપવાસને અવાજ સંભળાયા છે અને પ્રકાશ પહેાંચ્યા છે ત્યારે અહીં એવા કેટલાક પડચા છે કે જેતે એમાં આત્મપ્રશસ્તિ સિવાય બીજું કશું દેખાતું નથી. એની ચિંતા નથી. જેને આજે નથી દેખાતું એને કાલે દેખાશે, આજે નથી સંભળાતું તેને કાલે સભળાશે. દુનિયાને ઇતિહાસ ન ભૂલવે। જોઈ એ. ઈશુનું જીવનચરિત્ર લખનાર પૅપીની લખે છે કે યીએને જેટલા જાગ્રત કરનારા પેગબરેા મળ્યા તેટલા ભાગ્યે જ કાઈ તે મળ્યા છે, અને છતાં તેમને અવાજ પણ તેમના જમાનાને કાને ન પડ્યો. આપણે ત્યાં આજે એવું જણાય છે? એવું જણાતુ હોય તેાયે પેગંબરનું કામ જ એવું રહેલું છે, પેગ અરેના ઇતિહાસ જ એવા છે એમ સમજીને આપણે આશ્વાસન મેળવીએ. આ રહી પૅપીતીની ચમત્કારિક ભાષા ઃ “ પેગંબરને પેાતાના જમાનાને સડેા પ્રત્યક્ષ ભાસે છે, એનું હૈયુ ચિરાય છે, આ પાપ ન ફેડીએ તેા આવી પડનારી આફતની પણ એની