૪૧૧ મહાદેવભાઈની ડાયરી ઉપવાસ અને દેહદમન આમ ઘેાડી ઘેાડી વાતે એમને કાને હમણાં પણ નાખવામાં આવે છે, કાગળેા બધા મૂકવામાં આવતા નથી પણ અગત્યના, માંદાએાના, ગાંધીજીની આધ્યાત્મિક માવજતની જેમને જરૂર હેાય તેવાઓના કાગળા મૂકવામાં આવે છે. એક મિત્ર જેમણે અનેક ઉપવાસેા કરેલા છે, જેમને આત્મદર્શીનની લગની લાગેલી છે, અને તેને અંગે જેમણે સપૂર્ણ પણે ભેખ લીધે છે અને તનડાની આશ તજી જ ંગલ વસાવ્યું છે તેમનેા હમણાં એક કાગળ આવ્યેા. કાક કાકવાર એમ કાગળ મારફતે દેખા દે છે. આ વખતે કાગળમાં પેાતાની દિનચર્યા લખી છે, ૧૨ વર્ષનું મૌન લીધું છે એ લખ્યું છે, વારંવાર પખવાડિયાના ઉપવાસ કર્યા છે એ લખ્યું છે, પાતે કાચા લેટ અને પાણી ઉપર રહે છે એ લખ્યું છે અને મૌનને માટે હેઠ ઝીણા તારથી સીવી લેવાની વાત કરી છે! ગાંધીજીએ એને કાગળ લખ્યા એ બધા સાધકાને હિતાર્થે અહીં ઉતારું છું: "C • ઘણે દિવસે એટલે કે ઘણા મહિના પછી તમારા કાગળ મળ્યો તેથી રાજી થયા. પણ તે વાંચીને દુ:ખી પણ થયા. આત્મદર્શન કરવાનેા જે ઉપાય તમે ચેાજ્યેા છે એ રસ્તે આત્મદર્શન ન થઈ શકે એવે મારા દૃઢ અભિપ્રાય છે. હેાઠને સીવીને કાઈ મૌન ધારણ કરે એ મૌન નથી. જીભ કપાવી નાખે તેાયે મૌત થાય, પણ એયે મૌન નથી. ખેલવાની શક્તિ છતાં જે સહેજે મુનિપણું સાચવી શકે છે એ મૌનધારી છે. તમે જે તપ કરી રહ્યા છે એને ગીતાકાર તા તામસી તપ કહે છે, અને મેં તે સાચુ માન્યું છે. તમે કાચા લેટ ખાએ છે! એ વૈદકશાસ્ત્રની વિરુદ્ધ છે. ધર્મ શાસ્ત્ર એમ કરવાનું કયાંય કહેતું નથી. કાચુ જ તમારે ખાવું હોય તેા ફળાદિ જ ખવાય. દૂધ દહીં લેા તેાયે સંપૂર્ણ ખેારાક થઈ પડે. મને તે લાગે છે કે આ આખા પ્રપ ંચમાંથી તમે નીકળી જાએ તે સારું. નીચેના ભજનનું મનન કરેા. આશ્રમમાં અથવા તમને ઠીક લાગે ત્યાં શાંતચિત્ત થઈ તે રહેા અને કાંઈક સેવા કરેા. એમ કરતાં કરતાં નસીબમાં હશે તે સહેજે આત્મદર્શન કરશેા.” (આ રહ્યું એ કબીરનું ભજન.) સાથે | સહજ સમાધ ભલી ગુરુપ્રતાપ ન નિસે જાગી દિન દિન અધિક ચલી. જહ હ હૈાલું સે। પરિકમ્મા, તે કુછ કરું સા સેવા, જબ સાવું તબ તખ કરું દંડવત, પૂજી ઔર ન દેવા. કહું સે નામ સુનું સે। સુમિરન, ખાઉં પીઉં સેા પૂન, ગિર્હ ઉન્નડ એક સમ લેખ, ભાવ મિટાવું કૈંન, સાથે સાવે સાધા
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૬૮
Appearance