એ અનેરુ અગ્નિહેાત્ર આંખ ન મૃદુ કાને ન રૂં, તનિક કષ્ટ નહીં" ધારું, ખુલે તેન પહિચાનું સિ હસિ સુંદર રૂપ નિહારું. સખદ નિરંતરસે મન લાગા, મલિન વાસના ત્યાગી, ઉત ખેડૂત કબડ્ડ ન છૂટે - ૪૭ સાથે॰ એંસી તારી લાગી. — સાથેા કહે કબીર યહ ઉનમુનિ રહની સૌ પરગટ કકર ગાઈ, દુ:ખસુખસે કોઈ પરે પરમપદ તેહિ પદ રહા સમાઈ. સાથે એના કરતાં હું શું સારે’ શ્રી ઠક્કરબાપાએ ‘ભણેલા ભંગી બ્રાહ્મણ'ની ડીક જાહેરાત કરી હતી. પણ ભણેલા બ્રાહ્મણે ભગીપણાને સ્વાભાવિક એપ હતા એના કરતાં વધારે ચડાવવાને લેાબે પેાતાની વિદ્વત્તા વધારે બતાવેલી એમ ખબર પડતાં ક્કરબાપાએ એ વિષે પૂછપરછ કરી અને એ વિષે લેખ લખી મેાકલ્યા. ગાંધીજીને આ વાતની ખબર પડી હતી. આ લેખ આવ્યે એટલે એ લઈ તે હું એમને બતાવવા ગયા. ગાંધીજી પથારીમાં પડચા હતા, પડખે કસ્તૂરબા ઊભાં હતાં. ગાંધીજી કહે : “ દુ ખની વાત છે. ઠક્કરબાપાને લેખ તે છાપવેા જ પડશે. એ માણસના પિતાને કાગળ પણ છાપેા. ઠક્કરબાપાએ એને પ્રસિદ્ધિ આપી એટલે સુધારે। પણ એમણે કરવા જ રહ્યો. ઠગાઈ એ તેા આપણે સૌ, પણ આવી બાબતમાં આપણે ઠગાયા એ પ્રસિદ્ધ કયે જ છૂટકા છે.” પણ આટલી વાત કર્યા પછી શ્રી અમલ ગેાસ્વામીને વિષે કાઈ ને તિરસ્કાર ન થાય એટલા માટે જ જાણે અતિશય કામળતાથી ગાંધીજીએ હસીને કહ્યું : “મેયે એવું જ કર્યું હતું ના? વિલાયતમાં ભણવા ગયે ત્યારે મેં કુંવારા તરીકે ખપવાને પ્રયત્ન કર્યાં હતા ના?” આ શબ્દો ગાંધીજીએ કસ્તૂરબાને ઉદ્દેશીને કહ્યા હતા. કસ્તૂરબા તા દિગ થઈ ને જોઈ રહ્યાં. એટલે ગાંધીજી કહે : “એને શેની ખબર હાય? એ એટલી ભલી છે કે એણે મને માફી આપી છે, એટલું જ નહીં પણ એ વાત પણ ભૂલી ગઈ છે.” હજુ કસ્તૂરબાને ખબર નહેાતી પડતી કે આ શા વિષે વાત થાય છે. મેં કહ્યું : “ખા, લગભગ પચાસ વર્ષની જૂની વાત આપુ કરે છે તે તમને શેની યાદ હોય? આત્મકથા'માં એનું વર્ણન છે.” આ પછી ગાંધીજીએ આખા કિસ્સા રમૂજથી કહી સંભળાવ્યેા એટલે કસ્તૂરબા કહે : “હા, હવે કંઈક યાદ આવે છે.' એટલે ગાંધીજીએ પાછું કહ્યું : “ત્યારે મે કહ્યું એ સાચુ હતું ના કે તું એટલી ભલી છે કે તે મને માફ ! 46
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૬૯
Appearance