મહાદેવભાઈની ડાયરી કર્યાં જ પણ એ આખી વાત ભૂલી ગઈ.” કસ્તૂરબા ફરી ખડખડાટ હસ્યાં. ગાંધીજએ આગળ ચલાવ્યું અને પેાતાને સહેજ બચાવ કરતા હોય તેમ ખેલ્યા : “મારે એટલું કહેવું જોઈ એ કે હું એકલા જ સાવ એવા નહેાતા. બધા જુવાને તે વેળા એવું જ કરતા. નાની ઉ ંમરે હિંદુસ્તાનથી પરણીને જાય અને વિલાયતમાં એવડા છેાકરા કાઈ પરણેલા ન હેાય એટલે પરણેલા છીએ એમ કહેતાં દેશની લાજ જતી લાગે, એટલે સૌ કહે કે અમે કુંવારા છીએ. એમ જ મારું હતું, અને હું તેા વળી ધેર સ્ત્રી અને એક બાળક મૂકીને ગયેલા! પણ તુરત જ પાછું સુધાર્યું : “પણ હું તેમ જૂઠ્ઠું મેલ્યા તે દેશની લાજ રાખવાને માટે નહીં, પણ કુંવારી છેાકરીએ સાથે હરીફરી શકાય એટલા માટે.” આમ કહીને ગાંધીજી ગંભીર થયા, સાથે અમે સૌ ગંભીર થયા, અને શ્રી અમલેન્દુ ગાસ્વામીનેા કરસેા ભુલાઈ ગયા. એ તેા માત્ર ચકમપણું છે પણ ભૂલવા માગીએ તેાય ભુલાય એમ નહેાતા. કારણુ ખીજે જ વિસે મારી પાસે શ્રી જમશેદ મહેતાનેા એક કાગળ આવ્યા, તેમાં એમણે પત્રવ્યવહાર માકલીને મને એ છાપવાની ભલામણ કરી હતી. પત્રવ્યવહારમાં શ્રી જમરોદ ઉપર એક બંગાળી સજ્જનને આવેલા કાગળ અને તેને શ્રી જમશેદે આપેલ જવાબ હતા. ભાઈ ગાસ્વામી કરાંચી મ્યુનિસિપાલિટીમાં ભંગી તરીકે કામ કરે છે, ઑકસફર્ડના ગ્રેજ્યુએટ છે, એવી વાત છાપામાં આવી એટલે પેલા બંગાળી સજ્જને શ્રી જમશેદને ચેતવવા આ કાગળ લખ્યા હશે. પણ શ્રી જમશેદને તે ગાસ્વામી પાસેથી એમ જ ખબર મળેલી પેાતે વિલાયત જઈ આવેલ છે, સફરની ડિગ્રી છે, અને ભંગીનું કામ કરવાને પાતે ઉત્સુક છે. આ કાગળની તારીખ ૧૬મી જૂન છે. શ્રી ક્કરબાપાને ગાવામીએ પેાતાની ભૂલની કબૂલાત મેાકલી તે ૬ઠ્ઠી જૂનની છે, એટલે શ્રી ગાસ્વામીએ ક્કરબાપાની આગળ ભૂલ કબૂલ કરી અને શ્રી જમશેદ આગળ ઢાંકી એમ અને? બધા કાગળે! મને શ્રી જમરોદે ૨૧મી તારીખે મેાકલ્યા એટલે ત્યાં સુધી તેમને ભાઈ ગે!સ્વામીના દાષની ખબર નહેાતી એ ચેાકસ છે. પણ શ્રી ગાસ્વામીએ શ્રી જમશેદ પાસે જાણીબૂજીને પાતાને ઢાંગ ઢાંકચો હાય તેાયે શુ? તેાયે ગેસ્વામી ઉપર ચીડ નથી ચડવી જોઈતી. પેાતે ઑકસફર્ડ ગ્રેજ્યુએટ છે એમ કહીને ભાઈ ગેાસ્વામીને કાઇ પ્રેાફેસરની જગ્યા નડાની લેવી કે કંઈ વધારે પગાર નહાતા માઞવેા. પગાર તે ભગીને જે મળે છે એથી એક પાઈ એને વધારે લેવી નહેાતી. આખો બાબતમાં
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૭૦
Appearance