લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૯
 
૪૬૯
 

એ અનેરુ અગ્નિહોત્ર ૪૯ ભગીના ધંધામાં જરાય નામેાશી નથી પણ માનભરેલા છે એટલું અતાવવા ઉપરાંત બીજાં પ્રયેાજન નહેાતું. બહુ બહુ તા કદાચ પેાતાનું ઘણું સારું ખેલાય એટલી પ્રીતિની ભૂખ હાય! પણ એ પણ મને ખરેખર નથી લાગતું. ઉદાર અથ એ જ સૂચવે છે કે એ ઢાંગ પણ એના ચક્રમપણાનું પરિણામ છે. એના પિતાશ્રી કહે છે એ બરાબર છે કે એ જરા ચક્રમ છે. અને ચક્રમ માણસ પિતાને જેમ મરેલા જાહેર કરતાં સકાચ ન ખાય, તેમ હતી તેના કરતાં વધારે વિદ્વત્તા પણ જાહેર કર્યા કરે, અને એક ઠેકાણે ઢોંગ ઉધાડા પડયો છતાંય જાહેર કરે એટલે કાઈ એમની સાથે ન ચિડાતાં એને સહન કરી લે, અને એના દાખલામાં રહેલી સારી વસ્તુને તે સઘરી રાખે. . કવિવરના પત્રા કવિવરનાં એ ભાષણ · હરિજનબંધુ'માં છાપ્યાં પણ એમના ગાંધીજીના છેલ્લા ઉપવાસ વિષેના એ કાળે! તે છાપ્યા નહીં, એમાં કવિવરને અન્યાય તેા ન થતા હાય એમ એક મિત્ર પૂછે છે. જરાય અન્યાય નથી થતું। છતાં એ બને પત્રા પણ આ અંકમાં છાપીએ છીએ. એ ભાષણા છાપવાની તે। એટલા માટે જરૂરી પડી કે એ ભાષણાની સુધરેલી આવૃત્તિ છેક આ મહિનામાં શ્રી કાલિન્ક્સ નાગે વિવરના એક લેખ તરીકે બહાર પાડી છે. અને એ સકારણ છે. ઉપવાસના તત્ત્વ વિષે એ ભાષામાં કવિવરના દીર્ઘચિંતન ભરેલા વિચારા ઉતારવામાં આવેલા છે, અને એ વિચારે કવિવરના ગાંધીજીની ઉપરના મે મહિનાના પત્રોથી જરાય ઓછાવત્તા થતા નથી. આ પત્રામાં કવિવરનું કામળ હૃદય પેાતાનું દુ:ખ રેાઈ રહ્યું છે, અને દુઃખ રાતાંરાતાં પણ પાછા અજબ વિનમ્રતાથી કહે છે: “ ગમે તે થાય તેપણુ તમે કરેલા નિશ્ચય સાચેા છે એમ માનવાને, અને મારી અહા એ મારી અજ્ઞાનનિત ભીરુતાનું પરિણામ હશે એમ માનવાને પ્રયત્ન કરીશ.” અજ્ઞાનનિત ભીરુતા ’નું નહીં, પણ ચેાસ. વર્ષે આદરેલા એકવીસ દિવસના ઉપવાસના અંત કદાચ અણધાર્યો આવ્યે તે કેવી આફત આવશે એ અતીવ પ્રેમભરી ચિંતાનું પરિણામ હતું એમ અવસ્ય કહેવાય. બાકી કવિવરના કાગળમાં એક એ વાત એવી છે કે જેને જવાબ કવિવરે પાતે પેાતાનાં ચિરસ્મરણીય ભાષણામાં આપી દીધે છે. કિવ પેાતાના પ્રથમ કાગળમાં કહે છે કે જગતમાં પાપ અને અનિષ્ટ તેા અનાદિ કાળથી ચાલ્યું આવ્યું છે અને એ પાપને ફેડવાને માટે ઉપવાસ ન થાય. ગૌતમ મુદ્દે કયાં ઉપવાસ કર્યાં હતા? પણ ખરી વાત એ છે કે ઉપવાસ સનાતન