વર મહાદેવભાઈની ડાયરી જ્યારથી મને થયે। ત્યારથી મારુ જીવન હચમચી ઊંચુ છે તે તેનું નવું મંડાણ રચાયું છે. . . . જગતમાં શ્વરમાં તન્મય બનીને રહેનાર જે બહુ જ વિરલા મુક્તાત્માએ છે તેમાંના એક આપ છે એ હું સમજું છું જ્યાં સુધી હું સંપ્રદાયના મતાગ્રામાં પડેલી હતી ત્યાં સુધી મને ઈશુ ખ્રિસ્તના ઉપદેશ પણ ખરા રૂપમાં સમજાયે! નહેાતા. હવે એ બધાં પડળ દૂર થયાં છે એટલે હું એમને ઈશ્વરી સાક્ષાત્કારવાળા દૈવી પુરુષ તરીકે જોઈ શકું છું.. ઈશુ ખ્રિસ્તે કહેલું કે ‘ સત્ય તમને તારશે.’ એનેા મ હું સમજું છું. ! જીવનને મ તે એક જ છે કે શ્વર રાખે એમ રહેવું તે એની સેવા કરવી, શ્વરતે કાજે જ જીવવું. હું આપના વતી લડીશ, આ દેશમાં આપના વતી કામ કરીશ, સત્યાગ્રહ અને અહિંસાના પ્રચાર કરીશ. . . . આપે વાચાને કહ્યું છે કે તેમણે આપને માટે પ્રાર્થના કરવી. હું ઘણી વાર એવી પ્રાર્થીના કરું છું. અહીં કેટલાક જુવાને છે જે આપના પક્ષમાં છે. મારા પતિ પણ આપના સૈનિક છે. આ વિષમ જીવનમાં આપે અમારામાં શક્તિનું સિ ંચન કર્યું છે, આપે અમને શ્વરને માર્ગે ચડાવ્યાં છે.” એ બહેનના પતિ બિલનથી લખે છે: “ અમારી અનેતી લાગણીનું વર્ણન મારી પત્નીએ કર્યુ છે. આપને વનસ દેશ યુરેાપમાં તે ખાસ કરીને અમારા દેશમાં ઝિલાશે એવી મતે આશા છે. . . . અમે લેાકા ઈશ્વર- વિમુખ થઈ ગયા છીએ. આપ મારે માટે અને મારા દેશ માટે પ્રાર્થના કરશે. અમે તે આપને અને હિંદુસ્તાનને માટે પ્રાના કરીએ છીએ કે આપનુ કાર્ય એળે ન જાએ, અને જે વસમી વાટે યુરે।૫ ૪૦૦ વર્ષથી ચાલી રહ્યું છે તે છૂંદાઈ રહ્યું છે તે વાટે હિંદુસ્તાનને જવાનેા વારા કદી ન આવેા.” " આ ઉતારાથી જણાશે કે હિટલરથી કંટાળેલા જમને કે કૅનેડા જેવા પ્રજાસત્તાક રાજ્યમાં ચાલતી હિંસાનીતિથી કટાળેલા કૅનેડિયતા, તેમ જ અમેરિકના, અને હબસીએને માટે અહિંસાની આ અપૂર્વ રીતિમાં આશાનાં કરા દેખાય છે. પેનસિલવેનિયાના હબસીએને તાર તેા બહુ કીમતી છે. એટલે દૂર દૂર પણ તેએ આપણા દેશમાં ચાલતી અનેક પ્રવૃત્તિઓના અભ્યાસ કરી રહ્યા છે અને પેાતાની પિરષદને ટાંકણે ગાંધીને તાર મેાકલે છે. આમાં કશું આશ્ચર્ય નથી. જે અસ્પૃશ્યતાના નાશ મારામારી અને કાપાકાપી વિના થાય - અને થશે જ — - તે ચમત્કાર ખુનામરકીવાળી યાદવીથી આવેલા હબસીએની ગુલામીના અંત કરતાં વધારે અદ્ભુત ગણાશે. હબસીઓ સ્વત ંત્ર થયા, પણ હજી ગેારા અને હબસીઓ વચ્ચેનાં હાડવેર નથી ગયાં, અને વચ્ચેની એક પ્રકારની ઝેરી અસ્પૃશ્યતા નષ્ટ નથી થઈ. =
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૭૪
Appearance