એ અનેરુ અગ્નિહેાત્ર ૪૭૩ એનું કારણ મૂળ પાપનેા નાશ કરવાને માટે લેવાયેલાં હિંસાત્મક પગલાં કેમ ન હેાય? આપણે ત્યાં આત્મબલિદાનને માગે તે આપણું જમાના જૂનું પાપ આપણે વાઈ નાખી શકીએ તા તેનેા સદતર નાશ થશે અને પાછળ કશાય મેલા છાંટા નહી રહે એમ કહી શકાય. વિલાયતના એક મિત્રે પેાતાના કાગળ સાથે સ્કોટ્સમૅન' નામના છાપામાંથી એક કાપલી મેાકલી છે, તે પરથી જણાય છે કે ગાંધીજીની તપસ્યાને ખ્રિસ્તી સમાજો પર ઠેકઠેકાણે ઊડા પ્રભાવ પડયો છે. ૩૧મી મેએ સ્કોટલેંડના મુખ્ય શહેર એડિનબરામાં ખ્રિસ્તીઓની મેટી સભા થયેલી, તેમાં સભા ખેલાવનાર ગૃહસ્થે કહ્યું : “ ગાંધીજીએ તેમનું અસાધારણ અનશન સફળતાથી પૂરું કર્યું છે. એમને માગ આપણે સમજી શકીએ કે નહીં તેાયે આપણે એટલુ તા ોઈ જ શકીએ છીએ કે આ એક એવા પુરુષ છે જેમણે સ પૂર્ણ ઈશ્વરાર્પણ કર્યું છે અને જે દલિત લેાકાને કાજે એમના દેશળ એના હૃદય પર અસર પડે એવું એક પગલું ભરી રહ્યા છે.” એ સભામાં મિ. લેા નામના એક પાદરીએ નીચેનેા રાવ રજૂ કર્યાં અને સભાજનેાએ તે સર્વાનુમતે પસાર કર્યો: “ આ સભા હમેશાં હિંદુસ્તાનના દલિત લેાકાના હિતનું ચિંતન કરે છે, તેથી અત્યારના અસ્પૃશ્યતાનિવારણના કામાં જે ભારે પ્રગતિ થઈ રહી છે તેને સારુ પેાતાને ઊંડે! સંતાષ પ્રગટ કરે છે, અને અંતરની પ્રાર્થના કરે છે કે જે લેાકેા પેાતાનાં ભાઈભાંડુની ઉન્નતિ માટે નિ:સ્વાર્થ પ્રયત્ન કરી રહ્યા છે તેમનાં તમામ પ્રયત્નાને સપૂણ સફળતા મળે.” નિરાશામાઁ આશા ‘ મારી આસપાસ જેમ જેમ વધારે અધકારનાં વાદળ ઘેરાતાં જો હું તેમ તેમ મારી શ્રદ્ધા વધતી જાય છે.' ગાંધીએ એક બે દિવસ ઉપર આ વાકય ઉચ્ચાયુ. ત્યારે મને થયું કે આમાં ગાંધીજીની પેાતાની સ્વાભાવિક શ્રદ્ધાશીલતા સિવાય બીજું કશું ન હોય. પણ એક પ્રસ’ગ એવેા બન્યા કે જેથી હું બેઈ શકો કે એ શ્રહાનાં કારણેા વધારે ઊંડાં છે. ઘણાયે આવીને પેાતાનું દુ:ખ રડે છે કે અમારાથી લીધેલી પ્રતિજ્ઞાનેા વારંવાર ભંગ થાય છે, ઘણા પેાતાના પશ્ચાત્તાપના કાગળેા લખે છે. ત્યાં પેાતાની પ્રતિજ્ઞાનું સંપૂર્ણ પાલન કરીને આગળ વધવાને આશીર્વાદ માગનાર વિરલા હાય એ સ્વાભાવિક છે. એ વિરલા જ નિરાશામાં આશા પૂરે છે. એક મિત્રને ઘેર જતાં પહેલાં ગાંધીજી સાથે થાડીક મિનિટ વાત કરવી હતી. ઘણા દિવસ રહીને એમણે એ ઇચ્છા મારી આગળ વ્યક્ત કરી.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૭૫
Appearance