લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૮
 
૪૮૮
 

૪૯૮ મહાદેવભાઈની ડાયરી ૧૦ તા. ૩-૧૧-’૩૨ ભાઈશ્રી મેજર ભંડારી, અસ્પૃશ્યતાનિવારણના કામ સબધી તાજેતરમાં મેં જે પત્રવ્યવહાર કર્યાં હતા તે બાબત હિંદ સરકારને નિર્ણય મતે તાકીદે જણાવવા માટે તમારા તથા લાગતાવળગતા અમલદારાને હું આભાર માનું છું. આ સાથે હિંદ સરકારને મારે જવામ માકલી આપું છું, જે હું આશા રાખુ છું કે બનતી ઉતાવળે તારથી એમને પહોંચાડવામાં આવશે. લિ. સેવક સેક્રેટરી ટુ ગવર્નમેન્ટ, હામ ડિપાર્ટમેન્ટ, દૃિલ્હી. મા ક॰ ગાંધી અસ્પૃશ્યતાનિવારણના કામ સબંધી મારા પત્રવ્યવહાર વિષે અને મારી વિનંતી વિષે હિંદ સરકારનેા નિર્ણય યરવડા સેન્ટ્રલ પ્રિઝનના સુપરિન્ટેન્ડન્ટે મને હમણાં જ પહોંચાડચો છે. હું સાભાર સ્વીકારું છું કે મે આશા રાખી હતી તે બધી સગવડા તે નિર્ણયથી મને મળી રહે છે. આ મુલાકાતેામાં તથા આ પત્રવ્યવહારમાં સવિનયભગને જરા પણ ઉલ્લેખ નહીં આવે અથવા અસ્પૃશ્યતાનિવારણના કામની બહારની કાઈ વાત નહીં આવે એ જવાબદારી મેં લીધી છે તેનું અક્ષરશઃ તથા ભાવમાં પાલન કરવાની આમતમાં સરકાર મારા ઉપર સદ્ભાવપૂર્વક વિશ્વાસ રાખવા માગે છે તેની હું પૂરી કદર કરું છું. આ વિશ્વાસને કદી દુરુપયેાગ નહીં થાય. [ઉપરના પત્રવ્યવહાર અનુસાર જેલમાંથી બાપુ અસ્પૃશ્યતાનિવારણનું કામ કરવા લાગ્યા અને અંગ્રેજી ‘હરિન્દ્રત ’ તથા ગુજરાતી ‘હરિજનબંધુ” એ બે અઠવાડિક પત્રો તેમણે શરૂ કર્યાં. પછી પેાતાની અને પેાતાના સાથીઓની આત્મશુદ્ધિને અચે તા ૮-૫ '૩૩ના રાજ તેમણે એકવીસ દિવસના ઉપવાસ શરૂ કર્યાં, તે જ દિવસે સાંજે તેમને છોડી મૂકવામાં આવ્યા. તા. ૨૯-૫-’૩૩ના રાજ ઉપવાસ પૂરા થયા પછી શરીરમાં જરા શક્તિ આવી એટલે કોંગ્રેસની મહાસમિતિના સભ્યા અને સવિનયમ ગની લડતમાં ભાગ લેનાર આગેવાન દાર્તાઓમાંથી જેએ બહાર હતા તેમની એક પરિષદ ભરવામાં આવી. એ પરિષદમાં સવિનયભ ગની લડત વ્યક્તિગત રીતે ચાલુ રાખવાનેા હરાવ થયા. ત્યાર બાદ બાપુજી અમદાવાદ ગયા અને ખેડા જિલ્લાના શસ ગામના તથા બીન ખેડૂતે! જેમની જમીન તથા ઘરબાર સરકારે જપ્ત કર્યાં હતાં તેમની સહાનુ- ભૂતિમાં સાબરમતી આશ્રમના નિવાસીએએ આશ્રમને ત્યાગ કરવાનું બાપુની સલાહથી