સરકાર સાથે પત્રવ્યવહાર તથા છે. આ શાળાને જો સફ્ળ બનાવવી હોય તે તેના શિક્ષક સાથે મારે સતત સ ંપર્કમાં રહેવું જોઈ એ. ખીજું, આશ્રમની કેટલીક છેાકરીએ છેકરાને મે એક હરિજન છાત્રાલયમાં મૂકયાં છે. એ પ્રકારને આ કદાચ પહેલા જ પ્રયાગ છે. હું તેના ઉપર સતત ધ્યાન ન આપું તે એ ન ચાલી શકે. હું પકડાયા તે દિવસે જ એ શરૂ કરવામાં આવ્યેા છે. મારે અંગત ધ્યાન આપવું પડે એવી બાબતના ઘણા દાખલાઓમાંથી માત્ર એ જ મેં અહીં આપ્યા છે. તેથી ઓછામાં એવું આટલું હું તત્કાળ ઇચ્છું છું : (ક) તમારા તાબામાં મારા જે પુત્રા હાય તે મને સોંપવામાં આવે અને તેમાંના જે પત્રો અસ્પૃશ્યતા સબંધના ડેાય તેના જવાબ આપવાની મને રજા આપવામાં આવે. (ખ) ‘ હરિજન' ઑફિસમાં જે કાગળા આવે તે મને આપવામાં આવે અને તેને નિકાલ કરવા દેવામાં આવે. k (૫) તમારી પાસે તથા ‘ હરિજન' સિમાં મારે માટે જે વ માન- પુત્રો આવે તે મને આપવામાં આવે. જેથી કરીને એ પત્રોમાં અસ્પૃશ્યતાના પ્રશ્ન ઉપર જે ચર્ચા થઈ હોય તે બાબતમાં હું ઘટતું કરી શકું. મારી માગણીએ વિષે સરકાર છેવટના હુકમેા પસાર કરે તે દરમિયાન ઉપરની ત્રણ બાબતેાની રજા મતે આપવામાં આવશે તેા, ગઈ કાલે સરકારને લખેલા કાગળમાં જણાવ્યા પ્રમાણે, આવતી કાલથી ઉપવાસ કરવાની જરૂર મને નહીં પડે. આજે એ પરવાનગી ન મેળવી શકાય તે! કાકાસાહેબ કાલેલકર અથવા આનદ હિંગે!રાણીને મળવાને હું ઇચ્છું છું. કામ ચાલુ રહે એ પૂરતા કેટલાક લેખા હું તેમને આપી શકુ. ૨. તમારા તાબામાં મારા ઉપર આવેલા જે કાગળેા છે તેનેા નિકાલ કરવા વિષેતી મારી સૂચનાએ સરકારે માગી છે. તેને જવાબ ઉપરનામાં આવી જાય છે. જેત્રના વર્ગીકરણના નિયમ પ્રમાણે મને જે પખવાડિક કાગળ મળી શકે તે લેવાની મારી ઇચ્છા નથી. મારા ઉપર આવેલા કાગળાને માટેા ભાગ અસ્પૃશ્યતા સાથે જ સંબંધ ધરાવતા હશે અને તે મારે જાતે જ જોઈ જવા જોઈએ તથા તેને વિષે મારે જાતે જ સૂચનાઓ આપવી જોઈ એ. મારા ઉપર આવેલા કાગળે મને આપવામાં આવશે તા અસ્પૃશ્યતાને લગતા નહી હોય એવા કાગળે! હું ખુશીથી પાછા આપીશ. આ કાગળેામાં મારા કામકાજને લગતા કેટલાક કાળે! હાવાનેા સંભવ છે. એવા કાગળેાને વિષે હું સરકારની સૂચનાએ માગીશ. હકીકત એ છે કુ રાજદ્વારી બાબતા સિવાય મારે ઘણી સાર્વજનિક પ્રવૃત્તિઓ છે, એટલે સ્પ
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૯૭
Appearance