લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૬
 
૪૯૬
 

૬ મહાદેવભાઈની ડાયરી આજે સવારે મેં તમને રૂબરૂ જણાવ્યું હતું તે પ્રમાણે, મારા અભિપ્રાય પ્રમાણે મારી માગણીઓને નિકાલ કરવાના ન્યાયી રસ્તા એ છે કે સવિનયભંગની બાબતમાં પ્રત્યક્ષ કે પરાક્ષ રીતે હું કાંઈ પણ ભાગ ' લઉં એની ખાતરી કરી લીધા પછી તા. ૫મીના કાગળમાં મે જે સગવડે માગી છે તે બધી મને આપવામાં આવે. લિ. સેવક મેા ૬૦ ગાંધી