શક્તિના સગ્રહ કરવા ઇચ્છુ છું” ૧ જીવનને આ જ પાયેા છે. હે પ્રભુ, મારું નહીં પણ તારું ધાર્યું થાઓ. આ ઉપદેશ હું આગળ ન લખવું. મારું કહેવું તમે સમજી ગયા હશે!. જ્યાં સંપૂર્ણ સ્વાણુ છે ત્યાં સ્વેચ્છાને માટે અવકાશ જ નથી.” આજે ‘હિંદુ ’તેા ખબરપત્રી શાલીવતી આવ્યે, એવી ખબર લઈ ને કે સરકાર બિલને કદાચ મજૂરી ન આપે, પણ લેાકમત જાણવા કિંમટી નીમે. ‘ સ્ટેટ્સમેને આ જાતની સૂચના કરી છે. એને અગ્રલેખ પણ લાવ્યા હતા. બાપુએ કહ્યું : બધાં વકીલમંડળેા શા સારુ સુઈ રહ્યાં છે ? ઍડવેાકેટ જનરલ થઈ ચૂકેલા વકીલ બૅરિસ્ટરે પોતાના અભિપ્રાય આપે. શાલીવતી કહેઃ પણ એ મિલ મજૂર ન થાય તે તમે શું કરશે! એ તમે ન જણાવેા? સરકારને એની ખબર પડે તે સરકાર વિચાર કરીને પગલું ભરે. બાપુ કહેઃ એ લેાકેા મારા વિચાર જાણે છે. પાકા વિચાર કર્યાં વિના તેએ કશું કરે નહીં. ભવિષ્યને માટે મારી શક્તિને હું બરાબર સગ્રહ કરવા ઇચ્છું છું. એને હું જરાય વેડફી નાખુ નહીં રોકડા વસ્તુએ એવી ઉપસ્થિત થાય જેમાં મને રસ હાય પણ એ બધાને હું અત્યારે શું કામ વિચાર કરું? જ્યારે ઉપસ્થિત થશે ત્યારે એને પહેાંચી વળવાની શક્તિ ઈશ્વર મને આપી રહેશે. કેલપ્પનને આખા સમાધાનની દરખાસ્તનું મહત્ત્વ બહુ વિસ્તારથી સમજાવ્યું. આ દરમ્યાન હું' વઝે સાથે કામમાં રેાકાયેલા હતેા એટલે નોંધ ન લેવાઈ. પણ શિ દે અને સદાશિવરાવને કહેલી વસ્તુ જ વિસ્તારથી સમજાવી. આપણી પાસે બળ હાય તેા તેને દુરુપયોગ ન થાય. પણ એ ખળ હેવાને લીધે જ આપણે સામાના સમજી શકાય એવા પૂર્વગ્રહને પણ માન આપીએ. ન માન આપીએ તે! આપણે હિંસક દબાણના ગુનેગાર બતીએ. વર્ણાશ્રમ સ્વરાજ સંઘવાળા પંડિત વિષે છાપાંમાં નોંધ આપવાના હતા પણ માંડી વાળ્યું. કેમ્પનને એનું વર્ણન કરતાં કહે: આ પંડિતા સાથે ચર્ચા કરતાં મને ભારે ગમ્મત પડે છે. એક માસી પડિત છેક મદુરાથી અહી આવ્યેા હતેા, મને એવું સમજાવવાને કે આપણે અવા ક ચાંડાલ છીએ. મેં કશું: ત્યારે બિચારા જાતિચાંડાલેને શું કામ વેગળા રાખેા છે? વળી અમુક ચાંડાલ છે અને અમુક નથી એ તમે શી રીતે કહી શકો ? જે સાવ પાપરહિત હૈય તે પહેલા પથરા મારે. . . . ને એના પતિએ વોલ્ટેર ન જવા દીધી. એને કહ્યું કે મુંબઈ આવી જા. હમણાં બાળકા પાસે ન જવાય, ઈસ્ટરમાં જજે. આટલી વાતથી
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૫૧
Appearance