વખતે હું એમ કહ્યું પણ ખરા કે હું ઈશ્વરનેા અવાજ સાંભળું છું. પણુ હું તે સાબિત શી રીતે કરું? એ તે મારા આચરણથી જ સાબિત થાય. પણ તેય છેવટની કસેાટી નથી. ધારા કે હિમાલયની કાઈ ગુઢ્ઢામાં એક માણસ દટાઈ ગયા છે અને ઈશ્વર તેને મળવા માટે મને ત્યાં મેાકલે છે. ધારે। કે હું એ જગ્યાએ પહોંચ્યા, મે જરાક ખેાડ્યું અને મને માણુસ મળી ગયેા. તેમ છતાં સભવ છે કે એ અંતરાત્માને અવાજ ન હેાય. કેવળ અકસ્માત હોય અથવા તે! મારે ભ્રમ પણ હાય, અથવા તે। કાઈ એ મને એમ કહ્યું હોય. દુનિયા તા પરિણામથી જ મારે। ન્યાય કરશે. જે પરિણામ સારું આવે તેા દુનિયા તે કહેશે, આ ચમત્કાર થયેા. પશુ ખરેખર આમાં છેવટની સાબિતી કશી નથી. માણસ કયારે આત્મવચના કરે છે અથવા કયારે બી થાય છે તે એ પેાતે જાણુતા નથી હતા. દંભ કરતાંયે આત્મવચનામાં વધારે મેાટા ભય છે. એક જ વસ્તુ દર્શાવનારા ઘણા દાખલા હોય ત્યારે આપણને વધારે પુરાવેા મળે છે. તેમાં ખુ, કૃષ્ણ, મહમ્મદ એ બધા મહાન પુરુષા આવે છે. તેઓએ જે સત્ય ઉચ્ચાર્યાં છે તે તેઓએ પેાતાની શક્તિથી નથી ઉચ્ચાર્યાં પણ તેમની મારફત કાઈ અાકિક શક્તિએ એ ઉચ્ચારાવ્યાં છે. કેટલાક માણસેા એવા અધિકારી હોય છે કે જેમની મારફત અ અલૌકિક શક્તિ કામ કરે. પણ તે કયારે કરે એની સાબિતી ન આપી શકાય. . . . ને લખેલા કાગળમાં : ૨૪-૨-૨ “ અમુક હદથી આગળ કુદરતને વિરેધ કરવા સામે હું તમને ચેતવવા ઇચ્છું છું. બાઇબલના શબ્દમાં હું તમને કહું છું કે તારા પ્રભુને લલચાવ નહીં’.’ જરાયે શંકા વગર હું તમને કહું છું કે તમે જે બીજી વાર માટી માંદગીમાં પડે તે એને તમારે ઈંગ્લેંડ પાછા જવાનેા સ્પષ્ટ આદેશ સમજવે. ત્યાં રહીને જે સેવા થઈ શકે તે કરવી. તમે અહીં રહે એમ ઈશ્વર ચ્છતા હોય તે! અહીં રહી શકવા જેટલું તંદુરસ્ત શરીર એ તમને આપે જ. તમારે નમ્રપણે હાર સ્વીકારવા તત્પર રહેવું જોઈએ. તમારી હાર એ સત્યરૂપી પરમાત્માની જીત હશે. પેાતાની પ્રત્યેાગશાળામાં ઇશ્વર જરાયે બગાડ થવા દેતેા નથી. તમે અહીં જે કામ શરૂ કર્યું છે તે સરવાનું નથી. સારી તહંદુરસ્તી અને નિર્મળ ચારિત્ર્યવાળા કાઈ મામ મળી જાય તે અને બધું કામ સોંપી દેજે. અત્યારે એવા કાઈ માણસ ન મળી શકે તે કામ સર્કલી લેન્તે. આ નિરાશામય ચિત્ર નથી. પવિત્ર
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૫૦
દેખાવ