લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
 
૬૦
 

go સ્વરાજ્યમાં મહાત્માનું શું કરશે? ત્રણસે ચારસે માણસેા આવેલા એમ કહે છે, પણ એમાંના ઘણાખરા આપણા ગુજરાતીએ હતા અને તે પણ ત્યાંના ગુજરાતી ગેાવધનનાથજીને માનનારા ! આ બિલથી તટસ્થતા શી રીતે તૂટે? મૂળને જે કાયદા છે તે કાયદા જ તટસ્થતા તાડનારા છે. - બર્નાડ શાને મળી આવ્યા હતા. કહેતા હતા કે રૉા કહેઃ તમને એ સ્વરાજ્ય મેળવી આપશે, પછી આ મહાત્માનું શું કરશેા? એ માણસ તો કશા ખપમાં નહીં આવે. નિવૃત્ત થઈ જશે. એટલે ા કહે ઃ અથવા લલ્લુકાકા કહે : એ સ્વરાજ્ય સરકાર એને જેલમાં મૂકશે. આ પછી ઘેાડા જ વખત ઉપર વર્ણવેલા દેવધર આવ્યા. કાળાં કાટપાટલૂન અને ગુલાબી પાઘડી. એમની એકસ વર્ષની વય જરાય દેખાતી નથી, ૫૦ વર્ષના લાગે છે; પણ બાપુની કલમ હલતી’તી તે જોઈ ને કહે : મારા પણ હાથ ધ્રુજે છે. ઝામેારિન ઘરાકોઈ ને કેવાં પડીકાં બાંધે છે તે એમની પાસે જાણવાનું મળ્યું, ઝામેારિને એને કહ્યું : મને નવાઈ લાગે છે કે તમારા જેવા માણસ કેમ આ ચળવળમાં જોડાય છે? આ તેા રાજદ્વારી તૃત છે. ક્રાન્તિકારી પ્રવૃત્તિઓને મદદ કરવા માટે ઊભી કરેલી ચાલાક તદ્દીર સિવાય આમાં ખીજાં કશું નથી! બિલને વિષે રાજગેાપાલાચાર્યે કેવી રીતે વાઇસરોયને મેાકલવાને તાર ઘડી આપ્યા, પેતે અંદર કેવા સુધારા કર્યો, તેનું વર્ગુન કર્યું.. અને યુવકેા કેવી રીતે આ લડતમાં આપણી સાથે છે એને પણ ખ્યાલ આપ્યા. લક્ષ્મણ શાસ્ત્રી જોષીએ પૂનાના સનાતનીઓની સભાનાં પાખ ડાનું વન આપ્યું. પ્રચલિત અસ્પૃશ્યતા શાસ્ત્રમાં નથી એ બાપુતી વાત નવી જ છે અને પાખંડ છે એમ બતાવવાને એ લેાકાએ કલાકના કલાક સુધી કેમ પ્રયત્ન કર્યો, લક્ષ્મણ શાસ્ત્રીને પાંચ મિનિટ કેવી મહાપરાણે આપવામાં આવી, ચાંડાલ'ની વ્યાખ્યા કેવી અપાઈ અને હાલના અસ્પૃસ્યા બધા અંદર કેવી રીતે આવી જાય છે, તે વધ્યું. તાં સિંહે પરેજી વસ્તુપુ પ્રમાણમંત:પ્રવૃત્તયઃ। એ સ્વીકારાય; પણ ગાંધી સંત છે એમ જ કાણુ કબૂલ કરે છે.