લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧
 
૬૧
 

મિત્રવિવાહના અ પૂનાની કૉલેજના એક વિદ્યાર્થીને લખતાં : મિત્રવિવાહને હું હિમાયતી છું એમ કહેવું એ યથા નથી. મિત્ર- વિવાહને! હું વિરાધ નથી કરતા એમ કહી શકાય. આ ૨૭-૨-૨૨ એ વસ્તુમાં ભેદ છે. મિશ્રવિવાહના હું હિમાયતી છું અથવા તે હું વિરાધ નથી કરતા એમ કહેવામાં પણ થેાડી ગેરસમજ થાય એમ છે, કેમ કે મિશ્રવિવાહને તમારા અને મારેા ખ્યાલ જુદા છે. આજે ખરા બ્રાહ્મણ અને ખરા શૂદ્ર થાડા જ જોવામાં આવે છે. એટલે જેને તમે અમિશ્રવિવાહ ગણેા તે મિશ્ર હવાનેા સંભવ છે, અને જેને હું મિશ્રવિવાહ છે એવી લાકિક ભાષાને સ્વીકાર કરું ત્યાં ખરું જોતાં અમિવિવાહ હાવાનેા સંભવ હાય. જેમ કે એક શૂદ્ર ગણાતી ભાળા બ્રાહ્મણુ બાળાના ગુણા ધરાવતી હોય તે ખરેખર બ્રાહ્મણુ યુવકને પરણે એને હું અમિશ્રવિવાહ ગણું, જોકે તમે મિત્રવિવાહ ગણેા. એથી ઊલટું બ્રાહ્મણ લક્ષણવાળી શૂદ્ર ગણાતી બાળાને શૂદ્ર લક્ષણવાળા બ્રાહ્મણ કહેવાતા યુવક પરણે તો મારે મન એ મિત્રવિવાહ થયેા. તમે પણ તેને મિશ્રવિવાહ ગણે.. પણ આપણા અતેનાં કારણુ ખાં હશે. “ આટલા ઉપરથી તમારે સમજી લેવું જોઈ એ · સિદ્ધ થયેલા વિજ્ઞાનનેા હું કાઈ પણુ રીતે અનાદર નથી કરતા. પણ સાથે સાથે આટલું પણ તમારે ધ્યાનમાં રાખવું ઘટે છે કે વિજ્ઞાનમાં આજે સ્વીકારાયેલું સત્ય આવતી કાલે અસત્ય કરવાને અસ ંભવ નથી હોતા. અનુમાન ઉપર રચાયેલાં શાસ્ત્રામાં હંમેશાં આ મૌલિક અપૂર્ણુતા રહેવાની જ છે. એટલે તેને આપણે વેદવાકચ ગણી નથી શકતા. મારા અભિપ્રાય છે કે વર્ણાશ્રમ- ધર્મને હું સમજું છું અને માનું છું. પણ વર્ણાશ્રમધર્મના અર્થ પણ આપણે જુદી રીતે સમજતા જણાઈ એ છીએ. “ આટલું કહ્યા છતાં મારે તમને ચેતવવા ોઈ એ કે જો તમે શાસ્ત્રીય પદ્ધતિથી અસ્પૃસ્યતાનેા પ્રશ્ન વિચારવા ઇચ્છતા હો તે રેાટીએટી-વ્યવહારને એ પ્રશ્નની સાથે સબંધ નથી એમ જાણીને તમારે વન ઘડવું જોઈ એ. હું તેા આજે હું અને કાલે નથી. પણ આ પ્રશ્ન તે મારી પછી પણ હશે જ. રાટીભેટી-વ્યવહારતા પ્રચાર હું અત્યારે મુદ્લ નથી કરી રહ્યો. એ પ્રચાર કરું ત્યારની વાત ત્યારે. મારામાં કેટલાક દેાષા જોવાને લીધે હું એક શુદ્ધ કામ કરતા હાઉ તે કામને વખેાડવું એ શાસ્ત્ર નથી, નીતિ પણ નથી.”