ર વણ ધર્મના અ ધમ દેવની સાથે સંવાદ : બાપુ: શુદ્ધ બ્રાહ્મણુ અને શુદ્ધ બ્રાહ્મણીનું સંતાન બ્રાહ્મણ થાય એટલી આનુવંશિકતા હું સ્વીકારું છું. એ બ્રાહ્મણ પેાતાના છેાકરાને શૂદ્ તરીકે ઉછેરે તેા તે વ પતિત થયા. એ પતિત બ્રાહ્મણુ થયેા. ધર્મદેવ પણ એને બ્રાહ્મણ શેનેા કહીએ ? બાપુ : વર્ણમાં ઊંચનીંચતા નથી જ. પેલાને પતિત તેા એટલા માટે કહીએ કે એ પેાતાનું પતિતત્વ છેાડીને પાછા બ્રાહ્મણ થઈ શકે છે. ઊંચનીચની વાત છેાડે!. ધારા કે સુચાર સુથારકામ છેાડી દે અને પાયખાનાં સાફ કરવાનું જ કામ લઈ લે. તેા ગીતાજી એને કહે છે કે એ ધર્માચ્યુત થયા. રવધર્મે નિષઘ્ન શ્રેય: / સુથાર સેાનીનું કામ કરવાની કાશિશ ન કરે. એ જ રીતે એ વેદની શિક્ષા લેવા ચાલ્યેા જાય તેાપણુ હું તેને પતિત સુથાર કહું, ધર્મ અને ક ( વ્યવહાર )તે। સમન્વય કરવા છે. લેાકાને સાહસિક બનાવવાની વાત કરીએ અને કહીએ બધા વેપાર કરે, તે એ ચાલે? એટલે આનુવંશિક ધંધા હરાવ્યા. આપણે તે એ કહીએ કે તમારી બુદ્ધિશક્તિને સમાજના નિત્ય કલ્યાણને માટે ઉપયેગ કરો. આજે કચનજ ધા ઉપર ચડાઈ કરનારાઓની સ્તુતિ થાય છે. મારું લિ એની સ્તુતિ નથી કરતું પણ નિંદા કરે છે. આપણે ત્યાં શેાધ નહાતી થતી એમ નહીં. પતંજલિએ અહિંસાની શાસ્ત્રીય શેાધ કરી હતી. ધર્મદેવઃ તેા શું પેાતાનામાં વર્ષોંચિત ગુણ હેાય તે તે ન વધારે? હું ક્ષત્રિય છું, પણ મારામાં ક્ષત્રિયતા નથી. તમે વૈશ્ય છે, પણ તમારી વૈશ્ય પ્રવૃતિ કયાં છે? બાપુ : મેં શુદ્ધ સામાજિક વ્યવસ્થાની વાત કરી. આજે એવી વ્યવસ્થા નથી. આ વ સકર થઈ ગયા છે. કારણ આશ્રમને લાપ થઈ ગયા છે. આજે તેા એક જ આશ્રમ રહ્યો છે, ગૃહસ્થાશ્રમ. અને તેય ધમનેા નહી, પણ સ્વેચ્છાચારતા. અને વધુ રહ્યા છે, ને. આપણે આજે પરરાજ્યના ગુલામ છીએ. કારણ ક્ષત્રિયે! રહ્યા નથી, બ્રાહ્મણેા રહ્યા નથી, વૈશ્ય રહ્યા નથી. વસ્યા તે પૈસા પેદા કરવામાં લાગ્યા છે. ો પણ કેમ કહેવાઇએ? પરિચર્યાં પણ બળાત્કારથી કરીએછીએ, ધર્મ માનીને નહીં. એક શાસ્ત્રીએ મારી પાસે કબૂલ કર્યુ” કે આપણે સૌ કમચાંડાલ છીએ. આ ચાંડાલ જાતિ શું કરે? વણુ ધમ પેટ્રા કરવાને પ્રયત્ન કરે? હું નથી કહેતા કે આ જ નામ- વાળા એ વર્ણ ધમ હાવા જેઈ એ. શાસ્ત્રાએ તેા અનાદિ ધમ બતાવ્યા છે, અને વર્ણ વ્યવસ્થાની વાત કરી છે. મારી તે આજે સાધના ચાલે છે.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૬૨
Appearance