ગામલેની સેવાની આંકણી ૭૧ અથવા તમારે જાણવું જોઈ એ કે પત્રલેખન એ એક કળા છે. જેએ સ્વાભાવિક રીતે અને મુદ્દાસર લખે છે, તેમનામાં એ કળા આવી જાય છે. તમારે એ કળા સંપાદન કરવી જોઈ એ.” પૂના-કરારની સામેની બંગાળમાં ચાલી રહેલી હિલચાલ વિષે વલ્લભભાઈને વાત કરતાં કહેઃ જો અસ્પૃસ્થેાના આંકડા વિષે ગરબડ હાય તે આપણે સુધારા કરવા જોઈ એ. બાકી તેા કશું કરવાપણું નથી લાગતું. દલિતવર્ગો સ્પૃસ્યા છતાં અસ્પૃસ્યા જેવા છે, તે ભલે પેાતાને અંદર ગણાવે. ક્કરબાપાને લખતાં લખ્યું : “આ વિષે મને જે લખવું ઘટે તે લખજો. કાંય પણ આપણી ભૂલ થઈ હેાય તે આપણે સ્વીકાર કરીશું. ઉપવાસનું દબાણ થયું હોય તેાયે જો ન્યાય જ થયા હોય તેા કઈ વિચારવા જેવું નથી. જો અન્યાય થયેા હાય તે અવશ્ય વિચારવા જેવું રહે. મારા ઉપર ‘ અમૃતબઝાર પત્રિકા ’તી કાપલીની કંઈ અસર નથી થતી. આ ધાંધલ છે કે એની પાછળ કઈ છે? ધાંધલ છે, તે શા સારું ?” સાથેના બીજા કાગળમાં : “ગેાખલે સંવત્સરી બાબત મને કરસનદાસે લખ્યું હતું. ગેાખલેનું નામ સાંધું કરવાની જરાય ઇચ્છા નથી થતી. એગણીસમી ગાખલેને શામે તેમ ઊજવવા હજુ દેશ તૈયાર નથી. તેની પવિત્રતાની ને સેવાની આંકણી ઇતિહાસમાં થશે. આપણાં જીવતાં કદાચ નહીં થાય. અસ્પૃશ્યતાના દિવસેા સ્વતંત્ર રીતે ભલે ઊજવાય. આ મારા દૃઢ અભિપ્રાય છે. તમને એમાં બહુ વજૂદ નથી લાગતું? " “ સંધ હજી દ્વારકાં તેા નથી પહાંચ્યા પણ માથે તલવારા લટકી જ રહી છે. રાજાજીતી તે છત્રી છે, પણ અટાણે તેણે તપવાનું છે એટલે છત્રી કેમ પાલવે? છતાં તમે હિરજીતે અને એવા મુખ્ય યાદ્દાઓને પૂછી જુએ. તેઓ હા ભણે તેા આગળ વધેા, નહી તે। રાજાજીના કાગળને દાટી મેલે. મારી ઉપર તેને કાગળ હતા એ મે' ધનશ્યામદાસને મેાકલ્યા હતા. “ તેને નામના માહ નથી. હું ઇચ્છું તે તે બદલવા તૈયાર થાય. મારી ઇચ્છા તે। ખરી જ. પણ કાળ બળવાન રહ્યો. તે આપણી ઇચ્છાઓને સાપની જેમ જીવતી જ ગળી જાય છે. ત્યાં મારા જેવા મહાત્માએ પણ અલ્પાત્માએ જેવા લાગે છે. તેથી હું તેા ચૂપ રહ્યો છું. તમારી પી જબરી છે. તમારે આજે ઊંચકવા હાય તેા ઊ'ચડ્ડા. બાકી તેા - નામ ધરાવે હેતે હિર, બાળપણામાં જાયે મરી.' સંધના નામથી નથી
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૭૧
દેખાવ