લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
 
૭૨
 

૭૨ હિરજને જાતિ ન છુપાવે તે તરવાનું, નથી મરવાનું. સાચી આંકણી કામથી થશે. કામ યમરાજને શૈાભતું કરશું તે અસ્પૃશ્યતા ડાકણને આખી ને આખી ગળી જઈશું એ વિષે મને લવલેશ પણ શંકા નથી.” ૨૦-૨-૨૩ હરિભાઉ ફાટક, શંકરરાવ કાર, એનાં પત્ની, અને શ્રીમતી ભટ્ટ (બનારસવાળાં ) આવ્યાં. શ્રીમતી ભટ્ટ મહારાષ્ટ્રી હાઈ હિંદી સરસ મેલતાં હતાં. બનારસમાં અસ્પૃશ્યતાનું કામ ડેામ વર્ગોમાં કરે છે. ગુનેગાર જાતિએ તરીકે જેને, હાજરી ભરવી પડે છે એવા ડેામ માટે કાંઈ થઈ શકે કે કેમ એમ પૂછતાં બાપુ કહે : એતે હાજરી ભરવી પડે છે તે માટે આપણાથી કાંઈ ન થઈ શકે. એ લેાકાને સ્વચ્છતા વગેરે શીખવવાનું અને એમની અસ્પૃશ્યતા દૂર કરવાનું બધું કામ થઈ શકે. નરગીસબહેનને મળી તેમનું મુંબઈનું કામ જોવાની સલાહ આપી. બનારસના પડાએ કહે છે કે સ્વચ્છ કપડાં પહેરીને અસ્પૃસ્યા આવશે તે અમે નહીં અટકાવીએ, પણ તમે ઢાલ વગાડીને ન આવેા. તે એને લાભ અસ્પૃશ્યેાએ લેવા કે કેમ એ સવાલ પણ પૂછ્યો. બાપુ કહે : એ લાકાતે સલાહ આપવી કાણુ છે. પણ સલાહ પૂછવા આવે તેા કહી શકાય કે તમારે સ્વચ્છ થઈ, સ્વચ્છ કપડાં પહેરી જવું, અને તમને પૂછવામાં આવે કે તમે અસ્પૃશ્ય છે તેા જાતિ ન છુપાવતાં જાહેર કરવું. કારને ભવિષ્યનાં કામને માટે હંમેશ મુજબ સલાહ સભળાવી. સસાર કેમ ચલાવવેા એની સલાહ પાછળ રહેલાંને મૃત માણુસ શી રીતે આપી શકે? કિનારા ઉપર ઊભેલેા માણુસ સમુદ્રમાં ભરદિરચે પડેલાઓને શી સલાહ આપે? મે કાઈ ને પાતે લીધેલી પ્રતિજ્ઞા છેાડવાનું કહ્યું જ નથી. જેતે એ કામ પસંદ ન હોય અથવા કાંટાળ્યા હાય તે આ કામ કરી શકે છે. પણ એને નિશ્ચય પેાતાની મેળે જ કરે. અહીથી એને માટે હું વિચાર ન કરી શકું. તળેગાંવકર, ધે અને એની સાથે બીજા ચાર પૂનાની મુશ્કેલીએની વાતા કરવા આવ્યા હતા. આંબેડકરનાં માણસામાં જઈએ છીએ તેા કહે છે, અમારે તમારાં મદિર નથી જોઈતાં, અમને રેટી આપે, તેકરી આપે, અમારે બીજી કશી વાત સાંભળવી નથી. તમે બાબાસાહેબ આંબેડકરને ન કહેા કે આવું વલણ એના માણસેા ન લે ? બાપુ કહેઃ પૂનાના જ હિરજતેામાં દેશના હિરજતા તે આવી જતા નથી ના? મહારાષ્ટ્રમાં પણ ખીજા હિરજને તેા પડ્યા છે જ. બધા જ હિરજન કાંઈ