B સત્યાગ્રહને નીતિથી માનનારાં અને સિદ્ધાન્તથી રાખવાની જરૂર નથી. તેણે પ્રામાણિકપણે કહી દેવું જોઈ એ કે આ મારા ગજા ઉપરાંતની વાત છે, હું હવે લડતને માટે વાતાવરણુ નથી જોતા. એતે આવી રીતે જાહેર કરવાના હક છે. પુ॰ : પણ એ શિસ્તની વિરુદ્ધ ન કહેવાય ? બાપુ : ના, હું એને શિસ્તની વિરુદ્ધ ન ગણુ. પુ॰: દરેક સિપાઈ તે આમ પેાતાના મનમાં ફ્રૂટ ન હેાય. આવે એ કહેવાની આપુ : આપણી લડતમાં છે. કારણ દરેકે આ લડાઈ પેાતાની મેળે ચલાવી લેવી પડશે. એમ કહીને હું અંદર આવ્યેા છું. મેસર લડાઈમાં ગેરિલા લડત ચાલતી હતી ત્યારે અગાઉના સેનાપતિ ગમે તે કરી ગયેલા પણ ડીબેટે પેાતાની બુદ્ધિ પ્રમાણે કામ ચલાવ્યું. આ બધી વાત તમારા જેવા દૃઢ વિચારના માણસની આગળ કરું છું કારણ હું જાણું છું કે તમે તે! જેમ ધારતા હશે! તેમ જ કરશેા. નહી તા હું તે। જે કહેવાના હતા તે કહી ચૂકયો, હવે કશું કહેવાનું રહ્યું નથી. તમને એટલું કહું કે તમને હવે વિશ્વાસ નથી રહ્યો એમ કહેવાની તમને છૂટ છે. પુ: પણ મતે એ છૂટ છે એમ હું માનતેા નથી. બાપુ : સત્યાગ્રહમાં સત્યની ઉપર હંમેશાં માણસ વિશ્વાસ નથી રાખતા એ દુઃખ છે. આ લડતમાં પણ એ પ્રકારનાં માણુસે છે. એક નીતિથી સત્યમાં માનનારાં, બીજાં સત્યને ત્રિકાલાબાધ સિદ્ધાંત તરીકે માનનારાં. પેલાં નીતિવાળાથી હું જે વસ્તુ કહું છું તે ન ઝીલી શકાય. બીજા એ વસ્તુ ઝીલશે અને સત્યને અનુસરીને વશે. પાટીલે એક કામ કર્યું તે મને નથી ગમ્યું. મે એને ચેતવણી આપેલી કે મારાથી સલાહ ન અપાય. મે જે વાત કરી છે તે તમે ભલે બીજાની આગળ કરજો પણ તેને છૂપા સકર્યુલર માટે ઉપયાગ ન થાય. મારી સાથેની વાત જાહેરમાં કહેવી હોય તેા કહેવાય, પણ ખાનગી રીતે તેને ન ફેલાવવી જોઈ એ આ જ વસ્તુ બીજા શબ્દોમાં: ખરું મનુષ્યત્વ શી રીતે મળી શકે ? એને માટે કેદી તરીકે પશુ સંદેશ આપવાને હાય. સત્યને માટે, જેના કરતાં બીજું મારું કાર્યં સિદ્ધ કરવાનું છે જ નહીં, જેના કરતાં કડક સ્વામી બીજો નથી, તે માટે જેલમાંથી પણ કહેવાય. આપણે સત્યથી કેટલા દૂર પડી ગયા છીએ તે બરાબર સમજી શકા નથી. હું ઘડીભર પણ સમજી શકતા નથી કે સત્યાગ્રહમાં ગુપ્તતાને સ્થાન
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૭૬
Appearance