લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મને રજા પણ ન મળે. તમને એટલું કહું કે જેલની એકાંતમાં બહુ ઊડું ચિંતન કરતાં પણ મારા વિચારોમાં કશો ફરક પડયો નથી.” વલ્લભભાઈ : “ આ ગાળા દેનારને તમે હાથે શા સારુ કાગળ લખ્યા ?” બાપુ: “ એને હાથે જ લખો જોઈ એ.’ વલ્લભભાઈ . “ ગાળા દેનાર એટલે કેમ? આમ જ ઘણા લાકે ફાટી ગયા છે.” બાપુ: “મને નથી લાગતું, આપણને એમાં કશું નુકસાન થયું હોય.” બીજા જે માણસે કર્મના કાયદાને ઈશ્વરની હસ્તીના વિરાધ તરીકે વર્ણવ્યા હતા અને અસત અને અનિષ્ટને દૂર કરવાની ઈશ્વરની શક્તિ નથી એમ કહીને ઈશ્વરપ્રાર્થનાનો છેદ ઉડાવી દીધા હતા, તેને પણ બાપુએ હાથે કાગળ લખ્યા. બાપુ કહે: “ આવા માણસો પ્રામાણિક હોય તો એના ઉપર એક કાગળની પણ ભારે અસર થઈ જાય છે.' "There can be no manner of doubt that this universe of sentient beings is governed by a Law. If you can think of Law without its Giver, I would say that the Law is the Law Giver, that is, God. When we pray to the Law we simply yearn after knowing the Law and obeying it. We become what we yearn after. Hence the necessity for prayer. Though our present life is governed by our past, our future must by that very Law of cause and effect, be effected by what we do now. To the extent therefore that we feel the choice between two or more courses we must make that choice. "Why evil exists and what it is, are questions which appear to be beyond our limited reason. It should be enough to know that both good and evil exist. And as often as we can distinguish between good and evil, we must choose the one and shun the other." | * આ સચરાચર જગત એક નિયમ પ્રમાણે ચાલે છે એ વિષે શંકા નથી. એ નિયમના કર્તા વિનાનો નિયમ તમે કુ૯૫તા હો તો હું કહું છું કે એ નિયમ જ નિયમનો કર્તા, એટલે કે ઈશ્વર છે. આપણે જ્યારે એ નિયમની પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ નિયમને જાણવાનું અને તેનું પાલન કરવાને આપણે ઝંખતા હોઈએ છીએ. આપણે જેની ઝંખના કરીએ છીએ તે થઈએ છીએ. એટલે પ્રાર્થનાની જરૂર છે. આપણું વર્તમાન જીવન ભૂતથી નિયત થયેલું હોય છે, એ જ કારણકાર્યના નિયમથી આપણું ભવિષ્યનું २८०

Gandhi Heritage Portal

૨૯૦