પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પઘાને કાગળ પદ્મજાનો સુંદર કાગળ આપે, તેના જવાબ : "My dear Padmaja, - ૨૮-૧-૨ ૨ " T shall treasure your very beautiful letter. It has been followed by loving sermon from Mother. You must not consider me so proud as not to need the prayers of friends, comrades and playmates'. Indeed God is nearer to me than the air which surrounds me and which I breathe. But I sense His invisible presence in the prayers of the innocent. They sustain me. Do therefore pray that He may give me the strength to pass through the fiery ordeal that awaits me. "Be well and serve well. "Love from your intimate friend, comrade and playmate - the Slave driver * પ્રિય પદ્મજા,

  • તારા સુંદર કાગળ મારે મન કીમતી ખજાનો છે. ત્યાર પછી માતાજીના પ્રેમમય ઉપદેશ આયેા છે. તારે મને એવા ગવિષ્ટ ન માનવા કે મને ‘મિત્રા, સાથીઓ અને ગાયિાઓ’ની પ્રાર્થનાની દરકાર ન હોય. એ વાત સાચી છે કે મારી આસપાસની હવા કરતાં, જે હવા હું શ્વાસમાં લઉં છું તે કરતાં પણ, ઈશ્વર મારી વધારે સમીપુ છે. નિર્દોષ બાળકોની પ્રાર્થનામાં એની અદસ્ય હાજરી હું અનુભવું છું. તે વડે જ હ ટકી રહ્યો છું. એટલે તું પ્રાર્થના તે કરજે જ કે મારી સામે જે અગ્નિપરીક્ષા આવી છે. તેમાંથી પસાર થવાનું એ મને બળ આપે.

સારી થઈ જજે અને ખૂબ સેવા કરજે. * તારા નિકટના મિત્ર, સાથી અને ગાડિયા તરફથી યાર. –ગુલામાના હાકેમ ?' પદ્મજાના કાગળ : tk આખી દુનિયાના વહાલા, - “ અમારે માટે તે આ દિવસે અપાર દુ:ખના છે, બુદ્ધનો ફરી અવતાર થયો છે અને ભૂખ્યા વાઘને પોતાનું શરીર તે ધરી દે છે, તે વખતે અમારે તો, આમાના એ પરમાનંદથી વંચિત રહીને, પ્રતિક્ષણ એ શારીરિક વેદનામાં હિસ્સો લેવાની રહે છે. મારા હૃદયના ઊંડે પ્રેમ હું આપને