પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આકાશદશનને અવર્ણનીય લાભ “ પણ વાત તો એ છે કે શરીર પડી જવા વિષે આટલે ડર શો? મારું શરીર બચાવવાના મોહમાંથી નીકળી જવું જોઈએ. જપાની લોકોની હારાકિરીની, રીત મને બહુ પસંદ છે. મારાક્કોના આરઓ ફ્રેંચ સિપાઈ એની તાપના માંમાં શા સારુ ધસ્યા હતા ? એ આપઘાત કરતા હતા ? ” મેં પૂછયું : “ આ ચુકાદો તુરછ વસ્તુ છે. પણ સ્થાયી વસ્તુ અસ્પૃશ્યતાનો નાશ છે. ધારા કે અસ્પૃશ્યતાનો નાશ સ્પષ્ટ થયેલા દેખાય છતાં પેલા નાલાયકા એ ચુકાદો ન ફેર તાપણુ આપ ઉપવાસ ન છોડે ? બાપુ : “ જરૂર છાડું. પણ આ સવાલ પૂછવા ન જોઈએ. અસ્પૃશ્યતાને નાશ એ ચુકાદો ફરવા કરતાં વધારે મોટો ચમત્કાર છે. પણ આને જવાબ જાહેર ન થઈ શકે, કારણ એની તો પ્રજા ઉપર ખાટી અસર થાય. મનમાં સમજી લેવા જેવી વાત છે. ” - રાત્રે જરાય થાક નહોતા. ૨૦૮ તાર કાંત્યા. સૂતા પછી કહે : * ઉપવાસમાં આકાશદર્શનના જે લાભ ઉઠાવીશ તે અવર્ણનીય છે. તમે તો પરાક્ષ પુરાવા આપે છેપણ મારા પ્રત્યક્ષ અનુભવ છે. આ તારામંડળ જે શક્તિ ક્ષણે ક્ષણે રેડી રહ્યું છે તે આપણને ટકાવી રાખે છે. આ શક્તિ રેડાયાં કરતી હોય ત્યારે આપણે શા માટે કશાની ખાટ છે એમ માનીએ ? સર જેમ્સ જીન્સ કહે છે કે અમે સાયંટસ્ટ લોકો તો હજી કશું જાણી નથી શકયા. આની અંદર તો અપાર શક્તિઓ ભરેલી છે.” સૂતાં સૂતાં કહે : * વલ્લભભાઈ, તમને એક ગમ્મતની વાત કરવાની રહી ગઈ. પેલે વિલિંગ્ડન, જયકર -સપુને કહે : ‘ ’win foolishly yielded to that villain of a Bania, not 1.' " મૂર્ખ તે પેલા બદમાશ વાણિયાને નયે, એમ ન કરું.” એટલે" જયકરને ભૂખ્યા વાધની વાત યાદ આવી. એ મારા ઉપવાસ વિષે કશું જાણતા નહોતે ! ” રેહાનાને કાગળ તો ‘ કંઈ એક જાણે વ્રજની રે ગાપી’ યાદ કરાવે એવા છે : a “ બાપુજી, જબસે મેં સુના તબસે મેં નાચતી રહી હૈ. પર દિલમે ઈતની બેઈમ્નેહા ખુશી થી કિ હલક ઔર જબાન દેના બંદ હો ગયે. કયા લિખતી ? યહ ચીઝ કામિલ હૈ. ઉસકી કથા તારીફ હો સકે ? અરે જ આપકી સારી ઝિંદગી હી ગયા મુજતમાન કુરબાની હૈ તો ફિર ઇસ આખરી કુરબાનીસે કયા તાજqબ હો સકે ? ઘડી આ ગઈ. આપકા યહુ ઈરાદા તો મેરે લિયે કિરસનકી બાંસરી હી હૈ. ઉસકા સુનકર મેં