પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

s વિલાયતના પ્રેમપત્રો રાલાં ભાઈબહેનને : "My Dear Friends, "I had your loving message. You were ever present to me during the travail. God's mercy was bountiful and traceable during the whole of the great drama. As I was finishing this, I had Mira's letter. Hers has been an agony without felt joy. But she has chosen the spiked bed and she is bravely lying on it." ** પ્રિય મિત્રો, 2 “ તમારે પ્રેમાળ સંદેશો મળ્યો. આ અગ્નિપરીક્ષા દરમિયાન તમે હમેશાં મારી સન્મુખ હતાં. ઈશ્વરની દયા અપાર હતી અને આખા પ્રસંગમાં પ્રત્યક્ષ થતી હતી. હમણાં જ મને મીરાનો કાગળ મળ્યો. એણે તો આનંદનો લાભ માયા વિના દુઃખ વેડયું. પણ એ બાણશય્યા એણે પસંદ કરી છે, અને એના ઉપર બહાદુરીથી તે સૂતી છે.” પલાક દંપતીને : "My Dear Henry and Millie, or Millie and Henry, if you like. "Your wires and telepathic messages have told me what you must have felt, and done during all these days of joyous pangs. It was travail of new birth, which it has been undoubtedly to me, as I think it has been to superstitious ignorant Hinduism. The great manifestation was worth fasting for. Tokens of love from outside India, from England, have been also many and true. The threefold agony was much eased by the knowledge of all these things." પ્રિય હેનરી અને મિલી અથવા તમે કહો તે મિલી અને હેનરી, તમારા તારી અને મનોમન મળેલા સંદેશાઓથી, આ આનંદમય વેદનાના દિવસો દરમિયાન તમને કેટલું લાગ્યું છે અને તમે કેટલું કર્યું છે તે મને ખબર પડી છે. આ તો નવા જન્મની વેદના હતી. મારા તે જરૂર ના જન્મ થયો જ છે અને હું ધારું છું કે વહેમ અને અજ્ઞાનમાં ખૂડેલા હિંદુ ધર્મનો પણ થયા છે. ચોમેર જે ઉત્સાહ પ્રગટવ્યો છે તેની આગળ ઉપવાસ તો ડૂલ છે. હિંદુસ્તાન બહારથી અને ઈંગ્લડથી પ્રેમનાં પાર વિનાનાં અને સાચાં પરમાણાં મળ્યાં છે. આ બધી વસ્તુઓના જ્ઞાનથી ત્રિવિધ તાપ શીતળ બનતો હતો.” na telepathime during whi