પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫

રૂપ ખાનદાની ઉપર આધાર એવી જાતના ઠરાવ તા અને પક્ષે કર્યાં છે પણ ઠરાવની કિમત ઠરાવ કરાવનારાઓના ભવિષ્યના વન ઉપર જ આધાર રાખે છે. તેમાં ક્યાંય કાયદા તેને ફરજ પાડી શક્તા નથી, એમાં બંને પક્ષની પ્રામાણિકતા ઉપર અને ખાનદાની ઉપર જ આધાર રહેલા છે. તેથી પચના તત્ત્વ કરતાં પણ મજૂરપક્ષે અદમ અને વિનય જાળવવાં, માલિક પક્ષે મજૂરો ઉપર પિતાના ભાવ રાખવા, એટલે હડતાલના અથવા તે પંચ નીમવાના પણ અવસર નહિ આવે. મજૂરેએ સમજી લેવુ જોઈએ કે તેની માગણીઓમાં જ્યાંસુધી વાજખીપણું રહેલું છે ત્યાં સુધી જ તે પૂજ્ય અનસૂયાબહેન અથવા તે ભાઈ શંકરલાલ એકરની સેવા લઈ શકે છે. પણ એઆના યે અતિમ ઉદ્દેશ એ જ છે કે તેએની સેવા લેવાને પણ મજૂરપક્ષને વખત ન રહે. આંતરક સુધારણા આવું શુભ પરિણામ આવી શકે જો કામદારાની આંતરિક સ્થિતિ સુધારવા તરફ સર્વેનું ધ્યાન દોરાય, તે તરફ વધારે મહેનત કરી શકાય. હિંદુસ્તાનમાં ચેામેર અત્યારે આવા પ્રકાર- નાં કામ થવાની પૂરેપૂરી જરૂર છે. જાગૃતિ આવી છે, જુસ્સા વધ્યું છે, ખળ વધ્યું છે, પણ જો આ બધી શક્તિના વિવેક પૂર્ણાંક સદુપયેાગ ન થાય તે ઘણાએ ધોધ જેમ કાંઈપણુ ઉપયાગ વિના વેરાઈ જાય છે તેમ આ શક્તિ પણ વેરાઈ જવાની અને કેટલીક વેળા જેમ ધેાધ આડા ફાટે ત્યારે નુકસાન કરે તેમ આ શક્તિ પણ નુકસાનકારક નીવડી શકે છે. મજૂરાએ પાતાની