પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪

અંત કેમ જલ્દી આવી શકે એવા વિચારમાં હતા. તેથી આ હડતાલના અંત દસ દહાડાની અંદર આવી શકયે. વખત, પૈસાના સદુપયોગ તે મારી ઉમેદ છે કે કામદાર! ખરાખર વગર સકીચે કામ ઉપર ચડી જશે અને પોતાના શેઠને પૂરેપૂરા સતેષ આપશે. જે વધારે પગારમાં તેને પંચે અપાવ્યા છે. એ વધારાને સદુપયોગ કરે. ઘણા માલિકને તે વિષે રહેલા ભય તે દૂર કરશે. જેમ પગાર વધ્યું છે તેમ કામ કરવાના કલાક ઘટ્યા છે. આ મચેલા વખતના મજૂરોએ સારામાં સારા ઉપયોગ કરવા ઘટે છે અને આગળના કરતાં વધારે કાળજી વાપરી જેટલુ કામ તે બાર કલાકમાં કરી શકતા તેટલું જ લગભગ દસ કલાકમાં આપી તે પેાતાની લાયકાત સિદ્ધ કરશે. પંચનુ તત્ત્વ માલિકાને હું વિનંતિ કરું છું કે, તે મજૂરા તરફ વધારે ઉદાર મની તેને પેાતાના કરી લેશે. જો આ પ્રમાણે અને પક્ષ તરફથી એક જ દિશામાં ગતિ થાય તે મતભેદ કે કડવાશ થવાનું જરા ચે કારણ નહિ રહે. આ હડતાલમાંથી એક સુંદર તત્ર પેદા થયું છે તે પચતુ છે. મારા હવે પછી જરાએ હડતાલ નહિ પાડે, પણ જ્યારે જ્યારે તેમની વચ્ચે અને માલિકની વચ્ચે મતભેદ થાય, ત્યારે ત્યારે તે અને માલિકે પ‘ચની જ મારફત ફેસલા કરાશે. આ તત્ર જે ઘર કરી જાય તે આપણે કોઈ કાળે અમદાવાદમાં, મિલેામાં, અશાંતિનો ભય રાખવાપણુ રહેશે નહિ.