પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જોઈએ તેટલુ' લડી ન શકે, તમારામાં અશક્તિ હાય, તેમાં તમારે દોષ. તમે શાળખાતાની ૨૩ દિવસની હડતાળ વખતે કબૂલ કર્યું હતું કે હડતાળમાં પાછા પડીએ તેમાં અમારો દોષ, હડતાળ કરવાની અને તેને ચલાવવાની જવાબદારી તમારી છે, હુડતાળ કેમ ચલાવવી તેના કાયદા તમને સંભળાવવા માં આવેલા છે. હુડતાળ ચલાવવી કાંઇ જેવી તેવી વાત નથી. હડતાળ કરવી અને કર્યો પછી હારવું નહિ. મજૂરા ઘણી જગ્યા- એ હારી ગયા છે એ હું જાણું છું. જ્યાંસુધી હડતાળના સિદ્ધાંતો નહિ સમજાય ત્યાંસુધી હારશે જ પણ એ કાણુ કરી શકે ? તમે જ કરી શકે!, તમે જ શક્તિ મેળવી શકા. આટલું સભળાવ્યા પછી હું તમને વિનવું છુ કે, મહાજનમાં દાખલ થાય. તમે જોયુ છે કે મહાજન મંડળમાં દાખલ થવાના ફાયદા ઘણા છે, અને એથી પણ વધારે મળે એમ હું ઇચ્છુ છું. પણ વધારે મેળવવા એ તમારા હાથની વાત છે. મારે કહેવાનું મે પૂરું કર્યું છે. [‘ મજૂર સદેશ તા, ૧૨-૯-૨૫ પ્રતિનિધિ મંડળમાં મહાત્માજી તા. ૬-૯-૨૫ ને રાજ સવારે સાતવાગે મજૂર મહાજનના સંયુક્ત પ્રતિનિધિ મંડળની એક ખાસ સભા થઈ હતી. આ સભાના હેતુ મહાત્માજીની આગળ મજૂરીની ફરિયાદો રજૂ કરવાના અને તે સંબંધી સલાહુ મેળવવાના હતા. લગભગ ૧૦૦ ઉપરાંત પ્રતિનિધિઓએ આ સભામાં હાજરી આપી હતી. શરૂઆતમાં ત્રાંસલખાતા તરફથી ભાઈ કચરાભાઈ તેમ જ