પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અવિશ્વાસ કા એ સમય દૂર છે એ હું જાણું છું. તમારાં મન દુભાયેલાં છે, તમને ગેરઇન્સાફ થયેલા છે, એના હું પાતે સાક્ષી છું. મિલમાલિકોને તમારા ઉપર ચાકીદાર રાખવા પડે છે. એ નથી ધારતા કે એવરસિયર વગર મજૂર કામ કરશે. આ અવિશ્વાસ કાઢવા-તમારા પ્રતિનિધિ તરીકે, તમારા મિત્ર તરીકે, તમારા જેવા મજૂર તરીકે તમારી ઉપર હું એને મૂકું છું. તમે ભિખારી છે, હું પણ ભિખારી છુ' એટલે માલિકાની ફરજ કરતાં મારી ફરજ શું છે, તમારી ફરજ શું છે એ હું વધારે સમજી શકું. જે સુધારાની હું તમારી પાસેથી આશા રાખું છું તે સુધારા તમે કરા, અને એક પણ આવરસિયર રાખવા ન પડે ત્યારપછી મને આવીને પૂછજો કે હજી પણ અમે માલિકોને કેમ વશ નથી કરી શક્યા? અમારી સ્થિતિ કેમ સુધરી નથી ? મને ખાતરી છે કે એવા પ્રશ્ન પૂછવાપણું જ નહિ રહે અને પક્ષ મહાજન સાધી રહ્યું છે. તમારી વતી ફરિયાદો કરવાનું મહારનું અને અંદરનું કાર્ય મહાજન કરી રહ્યું છે. સભાસદા કેમ ઘટા? ભાઈ ગુલઝારીલાલે તમને સભળાખ્યુ છે કે હાલ મહા જનમાં જેટલા સભાસદે છે તે ૧૯૨૨ કરતાં ઓછા છે. તેનુ શું કારણ? શું મહાજનના અધિકારીઓ ઉપરને વિશ્વાસ તમે ખાઈ બેઠા છે, કે શુ અનસૂયાબહેને તમારી ચાકરી ઓછી કરી છે કે તમે અધીરા થઈ ગયા છે ? હડતાળમાં જવામદારી કોની ? હુડતાળમાં તમે હારેલા જણાયા તેમાં ફાના દોષ તમે