પૃષ્ઠ:Nandnika By Khabaadar.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નદૈનિકા ‘ વિશ્વા મેળા ગગન તારા તાણું વિશ્વના મેળેા આ કવા તે ભાગ્ય ભ માળક માટે ન તે ફરી રાખી ફરી; તું તે એવા રહ્યો દૂરદર્શી અને ઈલમી કે કા માણી શકે તે ત્યાં આનંદ માણે નર્યા અનંતત્વગૂંથ્યા કા ચંદરવા તેં ધર્યાં, તારચક્રીનું ઘૂમી રહી ઋતુએ શી રમી, ઉષાસંધ્યાની રાવટી શી ક્રીડાગાર સમી, રવિચંદ્રેશા ફુંકા ઉડાવી શા ખેલ કર્યાં ! મેઘ, વીજળી, વાયુ ને વાર્િ શાં મુક્ત રમે! અને જોઈએ તે મનવાંછિત સૌ મળતું : મારા નાથ ! પિતા તું ક્યાં દૂર છુપાયે! હરો-~~ અમને કાણુ આપે બધું અમને જે ગમે ? અમે માગિયેકૈંક ને પામિયે ૐ ભલતું : તું વિના આવા મેળાના ફૅશ શું

વ્યર્થ શું ?

કથન
 


૧૦