પૃષ્ઠ:Navarangi Balako.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નવરંગી બાળકે. ખાં રાખતા. માથામાં નહોતી તેમજ પગે કે શરીરે મેલ નહોતે રહેતો. જણને બધા બાલાવતા, આવા સાત આઠ વર્ષના દેખાવડા ને ડાા છોકરાને સાફ સાફ ખાવાનું જેઈતું હશે અને ખાવાના માટે ગાંડે થાય એમ કે ધારતું નહિ. ચૈત્ર મહિનામાં તેની વરસગાંઠ આવતી અને તે દહાડે શિખંડ થતું. દરમહિને માને પૂછતે કે “ બા, બા ! આ ક મહિને? ચૈતર મહિને ?” ઘરમાં બીજાની વરસગાંઠ ક્યારે આવે તેની વાટય જેતે. કઈ મહેરબાન પરોણા આવતા ત્યારે ગળ્યું થતું એટલે બા ! મામા કયારે આવશે ? નટવર કાકા ક્યારે આવશે? એમ વારંવાર પૂછયા કરતે, દિવાળી, હોળી, સંક્રાન્ત રામનવમી, દશરા માટે એકે પગે થ. હકમાં સારું સારું અને ગળ્યું ખાવાનું ક્યારે મળે એમ એના મનમાં થયા કરતું હતું. બધાં જ્યાંમાં શિખંડ બન્યું એટલે બસ. એના આનંદને પાર રહેતો નહિ. જગુના ન્હાના ભાઈ મંગળની આજ વર્ષગાંઠ હતી. વળી “મામાં આવ્યા હતા એટલે શિખંડપુરી કર્યાં હતાં. શિખંડનું નામ સાંભળતાં જશુના મોમાં પાણી આવ્યું અને કયારે જમવાની વખત થાય એમ થતું હતું. શિખંડ અને ભાવતું અને માએ શિખંડની વાત કરી તે વખતે બધાં છોકરાં હરખથી માને વળગી પડ્યાં–જાણે માજ શિખરું હોય ની ?