પૃષ્ઠ:Navarangi Balako.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નરગી માળ, ખાવા બેઠી ત્યાં તહેને વાડામાંનાં કુરકુરીયાં સાંભ. મહા રાટલે ખાધા ને હાથમાં રેટ ને ઘી લઈ ઉભી થઈ. આ જોઈ મંછી પટલણ બે લ્યાં. “ સંતેક ! આમ ખાતી ખાતી કેમ ઉડી ? જેટલો લઈ જ્યાં જાય છે?* - સંતક–મા! કાલની આપણી કુતરી વિઆઈ છે તે કુરકુરીયા જેવા જવું છે. કુતરી બિચારી ભૂખી હશે હેને રિટલે આપીશ. મને નહિ જવા દે ! મંછીથી સંતેકને કદી ના કહેવાતી નહી કારણ સંતોક કદી ખોટું કામ કરતી નહી. જા! બહેલી આવજે, એટલી રજા મળતાં જ સાતેક હાર ડી. ઘર આગળ આંગણામાં પિપટ પાંજરામાં હવે હેણે સંતકને ઘાટે સાંભળે એટલે “સંતક બહેન !” ની બૂમ પાડી. સંતોક પાંજરા પાસે ગઈ ને પોપટના માથા ઉપર હાથ ફ્રેવીને હેને એક લીલું મરચું આપ્યું. આગળ જતાં ગાય બાંધી હતી તે સંતેકને પગરવ સાંભળી બરાડી. સંતાક ગાય પાસે ગઈ, બે મીનીટ હેના ગળે હાથ ફેરવી આગળ ચાલી. ત્યાં ભેંસે માથું ફેરવ્યું, સંતેકે ભેંસ પાસે જ હેની પીઠે હાથ ફેરવ્યો. પાસેજ ઉભેલાં બકરી અને હેનાં બચ્ચાં ગેલ કરતાં સંતોક પાસે આવ્યાં, સંતક વાડામાં ગઈ ત્યાં કુતરી ભશી પણ સંતકને જોતાંજ નરમ થઈ ગઈ ને પુછદ્ધ હલાવી સંતક તરફ દેશે. તે