પૃષ્ઠ:Navarangi Balako.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કે આ પુસ્તકે હજી પણ સસ્તા કરવાની અને સચિત્ર બનાવવાની ઇચ્છા ફળીભૂત થઈ નથી. પરંતુ બીજી આવૃતિમાં ચિત્રો નાખવા તીવ્ર ઈચ્છા છે. બાલકોમાટે બીજાં ઈતિહાસ વાર્તા સામાન્ય જ્ઞાનના પુરત બનતી અનુકુળતાએ પ્રસિદ્ધ કરીશ અને મને પાછલા અનુભવથી ખાત્રી છે કે ગુજરાત એને સ્વીકાર કરશેજ, આ પુસ્તકપણું કાઉંન્ટ ટાઢયની વાતની માફક ઉત્સાહી એન. એમ ત્રિપાઠીની કંપનીએ પ્રસિદ્ધ કરી ગુજરાતને અનુકુળતા કરી આપી છે માટે તેમને ઉપકાર, ) વીર વાલા શાન્તાક્રુઝ : --૧૯૧૬ ભોગીન્દરાવ આર. દિવેટીયા