લખાણ પર જાઓ

પૃષ્ઠ:Navo Shikshak Varta Bal Varg Mate.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૧૦)

________________

(૧૦) મધમાખી શિકારીના પગે કરી. “અરેરે! અરેરે!' એવી બુમ તે શિકારીએ પાડી. તે શિકારીએ બહુ બેરથી બૂમ પાડી. કબુતર ઊડી ગયું, તે ઊડી ગયું. તે ઊડી ગયું. વાર્તા ચેાથી ચંચળ અને માણેક એક હતી ચંચળ, તેને માણેક નામે દીકરી હતી. માણેક ગઈ જમવા. તેને મળ્યા પૈસા. શું મા, મા, પૈસાનું શું લાવું? મા માલી, ભાજી. સાફ કેવી રીતે કરૂં? સરર, સરર. કાપું કેવી રીતે ? ચરર, ચરર. રાંધું કેવી રીતે? ખદખદ.