પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૧૨
 

૧૨ નેતાજીના સાથીદારો અમદાવાદની એક વિરાટ સભા સમક્ષ, આ શબ્દો ઉચ્ચારનાર કર્નલ પીલાનને કાણુ પીછાનતું નથી ? લાલ કિલ્લાના ઐતિહાસિક મુકદમામાં સડાવાયેલા ત્રણ સિંહૈામાંના એ એક છે, ઉચા, પાતળા અને પ્રભાવશાળી વ્યકિતત્વ ધરાવતા કલ ધીલાનની વાણીમાં જોશ અને ભર્યાં છે. તેઓ પોતે સૈનિક છે અને સૈનિક તરીકેનુ જીવન જીવે છે, એટલે તેઓ શિસ્તના ચૂસ્ત હિમાયતી હોય જ. જંગી માનવ મેદનીવાળી સભામાં જ્યારે તે ગેરશિસ્ત જુએ છે, અવ્યવસ્થા જુએ છે ત્યારે તેઓ વ્યથા અનુભવે છે. સહુને તેમના આદેશ એક જ હાય છે: શિસ્ત જાળવા.' અમાં નેતાને સાંભળવા જમા થતો લાખાની મેદનીવાળી સભાએમાં તેમણે હાજરી આપી છે. પણ ત્યાં ગેરશિસ્ત તેમણે જોઈ નથી, એથી હિંદીઓની અવ્યવસ્થા તેમને ખૂંચે છે. એમના દિલ અને દિમાકમાં ખૂમારી છે. ગૌરવથી એમની ગરદન સદાય ટટ્ટાર રહે છે. શીખ જાતિને જન્મ સિદ્ધ એવા લડાયક ખમીરના દર્શન તે પહેલી મુલાકાતે થાય છે. એમનુ નામ ગુરુઅક્ષસીંગ ધીલાન, તેમના પિતાનું નામ સરદાર ઠાકુરસી`ગ ધીલેાન, માતાનુ નામ શ્રીમતી કરીદેવી ધીલેાનઃ તેમના પિતા સરદાર ઠાકુરસીગ ખીલેાન ખત્રીસ વર્ષની એકધારી લશ્કરી સેવા બજાવ્યા પછી નિવૃત થયા છેઃ તેમનું કુટુંબ વિશાળ છેઃ શીખ જાતિ લડાયક જાતિ છે. બ્રિટિશ સહતનતની સ્થાપના પછી શીખાએ સહતનતની રક્ષા અને તેની વૃદ્ધિ માટે, આજ સુધી પોતાનાં લેાહી વાવ્યાં છે. નૌલ ધીલાનના પિતા જેમ લશ્કરી સેવા બજાવીને નિવૃત થયા છે, તેવી જ રીતે તેમના વડીલ બધુ ગુરદયાલસીંગ ધીલાન પણ લશ્કરમાં જમાદાર હૈમ્યા હતા. તેમના ખીજા ભાઈ '