પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૧૩
 

શુક્ષ્મસીંગ ધીલેન ૧૩ અલવંતસીંગ ધીલેન પણ લશ્કરમાં છે. આમ એમનું કુટુંબ લશ્કરને પેાતાની સેવા આપી રહ્યું છે. ગુરુભક્ષ ધીલાનને જન્મ ૧૯૧૪ના માર્ચ માસમાં લાહેાર જીલ્લાના આગેશન નામના ગામમાં થયા હતા. તેમના પિતા દેવલાલી ખાતે વડા વેટરનરી સર્જન હોને, દેવલાલીની ટેકરીએ પરથી, લશ્કરી ટુકડીઓની હિલચાલ તેમને આકર્ષી રહી હતી Àાડેસ્વાર ટુકડીઓ જોવામાં તેઓ ખૂબ તલ્લીન બની જતા. ત્યાં જ તેમનું શિક્ષણુ શરૂ થયું. પિતાએ ખાનગી શિક્ષક રોકીને તેમને પ્રાથમિક જ્ઞાન આપવા માંડયુ., પ્રાથમિક શિક્ષણ પૂરું’ થતાં છાંગામાગા ખાતેની શાળામાં દાખલ થયા આધ્યાત્મિક શિક્ષણ પટેાકીની શાળામાં લીધુ અને સીમલા નજદિકના ભગત સ્ટેટની વિકટેરિયા દલિપ હાઈસ્કૂલમાં વધુ અભ્યાસ માટે જોડાયા. શાળાના જીવનાળમાં જ, દેશભરમાં શરૂ થયેલી અસહકા- રની હિલચાલ પ્રત્યે તેઓ આકર્ષાયા. તેમણે ખાદી પહેરવાનું શરૂ કહ્યુ, રાષ્ટ્રપ્રેમના ઉછળતા ધોધમાંથી હાય લાગેલાં મેાતી તેમણે કાવ્યમાળામાં ગૂંથી ગૂંથીને અણુ કરવા માંડયા; પશુ તે રાષ્ટ્રની આઝાદી માટેના જેસીલા પ્રવાહમાં તણાય તે પહેલાં તેમના પિતા રૂકાવટ થઇને ઊભા રહ્યા. વફાદારીની અનન્ય ભાવના અને લશ્કરી નારીની શિસ્તે તેમના પિતાને, મહાસભા પ્રત્યેના વિધી બનાવ્યા હતા. મહાસભાની પ્રવૃત્તિ પ્રત્યે તેમને નફરત હતી. બ્રિટિશ પ્રત્યેની તેમની વફાદારી તેમને કહી રહી હતી કે, 'તારા પુત્રને શક, તારા પુત્ર રાષ્ટ્રભક્તિના પ્રવાહમાં તણાઇ ન જાય એ તું જોતા રહે' અને પિતાએ તેને શા. પ્રવાહ જોશભર્યું હતા અને શુમ્ભક્ષસીંગ તેમાં તણાય એ પહેલાં તે બહાર નીકળી આવ્યા. આમ છતાં -