પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૭
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૧૭
 

ગુરુભક્ષસીંગ ધીલાન . ૧૧૭ રાખવા પાછળ ઉઠાવેલા પરિશ્રમને પરિણામે પેાતાને કમાન્ડર તરફથી મળતી શાબાસીને ઉલ્લેખ કરીને જાવ અે કે, અમે અમારા ટૂંકા પગારમાં દિવસે। વ્યતીત કરતા હતા. તે હંમેશા મને પ્રેા દેતી હોય એમ વિનવતી હતી. નવરાશને વખત તમે જો વાંચવા લખવામાં ગાળા તા કાઇક દિવસ તમે દહેરાદુનની ઇન્ડિયન મેડિકલ એકેડેમીમાં સહેલાઈથી જોડાઈ શકા, અમે પાંચથી છ મહિના સાથે રહ્યા. એ દિવસે, અમે જે દરમાસે મળતે તે રકમમાં જ વ્યતીત કરતા હતા. ભસત પોતાની સાથે થેડાંક નાણાં લાવેલી અને ધર ખરચને પહેાંચી વળવા માટે એ રકમ પશુ અમે વાપરતાં. એમાંથી માત્ર આઠે ખાના જ બાકી રહ્યા. અને એ આ માના તે રાખી મૂકવાનો જ અમે એક દિવસ તા અમારા ઘરમાં આટા જ આગ્રહ શુ` તે, પણુ ન હતા અને પિતા અમારા મડ઼ેમાન બન્યા હતા. એ આઠ આના અમે સાચવી મુખ્યા છે એ વાત જ અમે ભૂલી ગયા હતા અને જે પિતા અમારી આ મુશ્કેલી ^ણી જાય તે1 અમારા માટે કેટલું સમિ દુ ગણાય ? એની અમને ચિંતા હતી. રેજીમેન્ટને અનાજ પૂરું' પાડતા વાણિયાને ત્યાં ગયે પશુ ત્યાં મારે નહ. ઉછીના પૈસા લેવાનું તો મને ગમતું જ નહતું. મારી મુશ્કેલીના પાર્ નહતા, પણુ અચાનક જ મને પેશ્વા આઠ આના ચાદ આવ્યા અને હું મારી ઓરડી પર દોડી ગયે!. બસતતે મેં પેલા આઠ માતાની યાદ આપી અને તેણે હસીને પૈસા આપ્યા અને પિતાજી સમક્ષ અમારું જીવન ઉધાડુ પડી જવાનો જે ભય હતા તે દૂર થયા અને પિતાજી જ્યારે વિદાય થયા, ત્યારે તે તેમણે અમને થોડા પૈસા આપ્યા હતા. રૅશન અને શાકભાજીમાં જ મારા પગાર ખર્યાં જતા હતા અને અમારે તે, જાણે અમે શ્રીમત છીએ એવા જ ડાળ