પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૧૬
 

૧૧ નેતાજીના સાથીદારા ગેરહાજરીમાં પિતાને બધું જ કહી દીધું છે એ સમજી જતાં એમને વાર લાગી નહિ, હું તારી પલ્ટણના કમાન્ડરને તારી બદલી કરવાની ભલામણુ કરીશ. તું જરાપણ ગભરાતા નહિ. પિતાએ પુત્રને હિંમત આપવાના પ્રયાસ કર્યો.’ શરમના ભારથી જેની ગરદન લચી રહી છે, એવા પુત્રે હવે હિંમત એકઠી કરી હતી. તેણે જવાબ દીધાઃ ‘ પિતાજી અમ ન કરશે. ‘ પુત્રનું ગૌરવ માગતું હતું કે તેના પિતા કમાન્ડર પાસે એવી કાઇ કાકલુદી કરવાને ન જાય. જો તને આટલું બધું ગુમાન છે તે પછી રડે છે શા માટે ? ’ પિતા, પુત્રના દિલના મમાઁ સમજી ગયા હતા અને એ મમને પકડીને તેના પર ઘા માર્યાં. હું તોપચીનુ` કામ ચાલુ રાખીશ પણ કદાચ જો એ ક્રૂરજ બજાવતાં મારું મૃત્યુ થાય તે તમે હતાશ થશો નહિ.' આંખમાં આંસુ લાવીને પુત્રે પિતા માસે માંગણી કરી. કદિ નહિ !' પિતાએ હિંમતભર્યો જવાબ આપ્યા. મે’ પણ ધાડાઓ અને ખુચ્ચા વચ્ચે જીવનના દિવસે વ્યતિત કર્યો જ છે. તું જ્યારે તેમને ખારાક આપવા જાય, ત્યારે તેમની સાથે માયા કર અને તે પણ તારી સાથે માયાળુ બની જશે.’ એ જ સાંજે પુત્રને સલાહ આપીને, પિતા ચાલ્યા ગયા અને એ સલાહે પુત્રના માર્ગોંમાં રહેલી મુશ્કેલીઓ દૂર થઈ ચુમ્બક્ષસી'ગને હવે પ્રાણીઓ પ્રત્યે કુમળી લાગણીએ જન્મવા લાગી. ખચ્ચરા વિશેને ભય દૂર થયા. લશ્કરી જીવનમાં પત્ની સાથે રહેતા ગુમ્ભક્ષસીંગ પેાતાની પત્ની અસંતને, પોતાની રાઇફલ; પોતાના સરંજામ ચકચકાટ