પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૫
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૩૫
 

ચુબાસીંગ બીલાન ૧૩૫ એમ જણાયુ છે ટૌગલીન નજદિકના ગામિડયા બન્ને બાજુની માહિતી પૂરી પાડે છે. તેમણે દુશ્મનો જણાવ્યું કે આઝાદ હિંદ જ મોટા ભાગે એ ગામડાંઓમાં પડેલી છે. રિણામે દુશ્મને વધુ સાવધ બની ગયા છે. દુશ્મનની તાકાત મુખ્યત્વે ટેન્ક, રગાડીએ અને કરીશ્મર પર છે. સામાન્ય રીતે સેા કરતાં ઓછા માણુસાની પાર્ટીને તે બહાર મેકલતા નથી. આ પાર્ટીને લઈ જતાં વાહનોને આગળથી રક્ષણ આપવામાં આવે છે અને જ્યાં તેઓને પહેાંચવાનું હ્રાય ત્યાં તેમનાં વાહનને પણ પૂરતું રક્ષણ આપવામાં આવે છે અને સૈન્યને કોઈ મુશ્કેલી પડતી નથી. ‘ સલામતી અને સંરક્ષણ 'તે અંગે એક જરૂરી પરિપત્ર નીચે મુજબ છે. ' ‘છાવણીઓમાં ઘણી નવી પગથી મનાવવામાં આવી હોવાનું જણાય છે. દુશ્મનેાની હવાઈ તાકાત આપણા કરતાં ઘણી હાવાથી આ પગથીએ આણે કયાં છીએ તેની ચેકસ માહિતી આપી દે છે. આ ભય સામે આફ્રિસરી અને કમાન્ડરોએ પેાતાનાં માણુસેને સદા સાવધ રાખવા. હજી પણ રાત્રિ દરમિયાન સત્રો બા મેાટા અવાજે પડકાર્ આપતા અથવા તે। આગંતુકની તપાસ માટા અવાજો કરતા જણાય છે. દુશ્મન જાસૂસ નજદિકમાં હોય તો તે માહિતી મેળવી જવાના અને પરિણામે આપણી જાનમાલની ભારે ખુવારી થવાના ભય રહે છે. દુશ્મનને માટે તે માહિતી લાભપ્રદ થપ પડે. કમાન્ડરોએ કૃપા કરીને આ પ્રથા પર જરૂરી અકુશ મકવા જોઈએ. નલ હીકીરીીકાનઃ (સહી) જી. એસ. ધીલેન મેજર. સૌ.