પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૩૪
 

૧૪ નેતાજીના સાથીદારા પાસે હળવી અને મધ્યમ કદની ટેન્કો અને કેરીઅર્સ પણુ હાવાનું જશુાચુ છે. પાપાથી છ માઇલ દૂર આવેલા આપણા મથક પર સા ખેઅમારા ઉત્તર તરફથી કરવામાં આાવ્યા હતા. જેના પરિણામે આપણી નીચે મુજબ ખૂવારી થવા પામી છે. રાઈલ ૬, બેસોનેટ ૬, ગ્રેન્ડીસ ૨, રેશનટીન ૧૧, ગ્રાઉન્ડ શીઢસ ૧૧, ઇકવીપમેન્ટસ ૯, રાઉન્ડસ ૩૦૩”ના એલ ૫૦૦, બ્લેન્કેટસ ૯, પે મુકસ ૮, માત્ર એક જ સૈનિકને ઇજા થવા પામી છે. તા. ૩ મા′ ૪૫ : દુશ્મનો જે પોખ્ખીન તરફ્ પૂર્વમાં અને ટૌગયા તરફ આગળ વધ્યા હૈાવાનું જણાય છે, તેના એક ભાગે મીંગ્યાન ખાતે આક્રમણ શરૂ કર્યુ છે. અને બીજા પાપા તરફથી ટૌગથા તરફ્ આક્રમણ શરૂ કર્યુ છે. આઝાદ હિંદ ફ્રાની ટુકડીએ કયાક તરફથી નૌન્જીના રસ્તા પર આક્રમણ્ કરી રહી છે. (સહી) જી. એસ. ચીલાન મેજર સી. બીજો પરિપત્ર જે તા, ૪ માર્ચ ૧૯૪૫ના રોજ પ્રસિદ્ધ કર્યાં અને જે ખૂબ જ ખાનગી હતા તેમાં આપવામાં આવી છે. વધુ માહિતી તા. ૩ માર્ચ ૪૫: દુશ્મનની સંખ્યા ૩૦૦ હિંદીઓની છે. તે કૌનગ્ન નજીક પડેલી છે. કૌને પોદ્યોગ યોગ રા પરથી ૪ કેરીયરા એયૌક પેદાંગથી ૧૩ માઈલ દૂર નજરે પડયા. સાંજના ૮૦૦ દુશ્મનો નજરે પડયા હતા. પાઝુથી એ માલ નજદિક દુશ્મનની નિરીક્ષક ટુકડી આવી પહેાંચી હતી. જાપાની ચાાંમાંથી તેમના પર ગોળીબાર યા હતા અને તેએ નાસી ગયા હતા.