પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૩
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૩૩
 

શુળાસીંગ ધીલેન ૧૩૩ તા. ૩ જી માર્ચ ૧૯૪૫ના રાજ મેજર ધીલેાનની સહીથી ખૂબજ ખાનગી' પરિપત્ર પ્રસિદ્ધ થયેલા એ પરિપત્રમાં જુદી જુદી તારીખાના બનાવાના ઉલ્લેખ કરવામાં આવ્યા છે. એ નીચે મુજબુ છે. ૨૮ ફેબ્રુ. '૪૫: એવા સમાચાર મળ્યા છે કે દુશ્મના પોખીન લેટડ્ડીનીનના માર્ગેથી ક્યાક પાૌંગ તર આગળ ધસી રહ્યા છે. કેટલીક જાપાનિઝ ટુકડીઓએ હુમલે કર્યો હત પણ જ્યાં હુમલા કર્યો ત્યાં કાઇ જણાયું નહતું, નીચે જણાવેલા એફિસરો ડિવિઝનલ એસીલિયરી યુનીટસ સાથે ત્યાં ગયા હતા. યુનીટસ સલામત રીતે પાછા ફર્યો પણ ઓફિસરો અને તેમના સૈનિકા પાછા ફર્યાં નથી. એમ જણાય છે કે ક્યાં તે દુશ્મનોએ તેમને પકડયા છે, અથવા તે તે દુશ્મની સાથે મળી ગયા છે. મેજર મહમદ રીઆઝખાન, મેજર પી. જે. મદન, મેજર્ એસ. એમ. દવે, મેજર મહમદ સરવાર અને લેક. મહમદ બક્ષ. તા. ૧ મા ૪૫: આ દિવસો દરમિયાન કાંઇ ખાસ અન્ય નથી. આપણા તરફથી નિરીક્ષક પ્રવૃત્તિ ચાલુ રહી છે. તીકુ વિસ્તારમાંની આપણી ગેરીયા પાર્ટીને ઘેરવાના દુશ્મનાએ પ્રયાસ કર્યો હતો પણ તેઓ નિષ્ફળ ગયા છે, આપણા નિરીક્ષકા સીટીએન અને વેલોંગ ગયા હતા અને એવી માહિતી મેળવી શક્યા છે કે દુરમના ટૌગથા તરકે ગયા છે. દુશ્મન પાસે ૧૨ ટેન્ક અને ૫૦૦ લારી છે. ટૌ થા, વૅલોંગ અને સીટીગ્મેન રસ્તાઓ પર કઈ દુશ્મન નજરે પડયો નથી. તેમજ ટેલિફાન વાઈન પણ જણાઈ નથી. મેટા ભાગના નાગરિક અમેરિકા તરી છે કારણ કે તેમને ચેખા, દૂધ અને સીગારેટ આપવામાં આવે છે, જોડા અને વો પણ પૂરાં પાડવામાં આવે છે. દુશ્મ