પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૩૨
 

૧૩ર નેતાજીના સાથીદારશ કુલ ધીલાનની વીરતાને સામે ખ્યાલ તે તેમની ડાયરીનાં પાનાઓ પરથી આવી શકે છે. એ ડાયરીનાં થોડાંક પાનાં આપવાં જરૂરી માન્ય છે. આ પાનાંઓ ક્રમબદ્ધ આપી શકાયાં નથી, કારણ કે જે પાનાંઓ પ્રાપ્ત થાય છે તે ક્રમશઃ ગોઠવી શકાય તેમ ઉપલબ્ધ નથી. સૌથી છેલ્લે મેજર જનરલ શાહનવાઝખાન પરના પુત્ર આપવામાં આપવામાં આવ્યા છે પણ ખરી રીતે એ પત્રને સ્થાન પહેલું જોઇએ. કારણ કે પત્ર લખાયા પછી તો પરિસ્થિતિ પલ્ટાઇ ગઈ હતી. પ્રતિ, લીસીઅન એક્િસર, હીયારી કીકાન ન, એ./૧૯/૧૮ નં. ૧૨૫ યુનીટ. આ, હિ. ફ. બાં. ૨૨ ડીસેમ્બર ૧૯૪૪ આઝાદ હિંદુ ફાજે એ બ્રિટિશ એસિશને કુદ પડયા છે. મે પી. સ્મે. ડબલ્યુ. સાથે એક રિવાલ્વર તેના ક્રેસ સાથે હાથ લાગી છે તે જાપાની સૈનિકાએ લ લીધી છે. બ્રિટિશ એપિસાને આઝાદ હિંદ જે ગીરફતાર કર્યાં હાવાથી તે અમારા ફેંદી છે. તેમને અને વાલ્વરને અમારા વડા મથકે મેલી આપશો. નકશા અને શ્રીજી ચીને જાપાનિકોને તપા માટે જરૂરી હોય તા તે ભલે રાખે. આભાર સહિત. (સહી) જી. એસ. ચીલેન માર ન. ૧૨૫ યુનીટ