પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૫૦
 

૧૫૦ નેતાજીના સાથીદારું પશુ કેપ્ટન મોહનસંહના પ્રયાસે કાઇ સફળ પરિણામ લાવી શકે તે પહેલાં જ, નાકામયાબ નિયા. એમને પોતાને જ, જાપાનીઓએ અટકમાં લીધા અને પહેલી આઝાદ ફોજ વિસન થય ગઇ. ભડકા થાય તે પહેલાં જ અગ્નિનાં રજકણા વિખરાઇ ગયાં. એ વિખરાયેલાં રજકણેાને એકત્ર કરીને, ભડકા કરવાનો પ્રયાસ જ્યારે નેતાજીએ કર્યાં, ત્યારે કલ ભોંસલે તેમના પ્રયાસમાં સાથ આપવાને હાજર હતા. નેતાજીના એ પ્રિય અને વિશ્વાસુ સાથીદાર બની ગયા. નેતાજીએ તેમને લશ્કરી સ્ટાફના વડાનું જવાબદારીભર્યું સ્થાન આપ્યું. જનરલ સ્ટાર્ક મ ંગેની કલ ભેાંસલેને જે તાલીમ પ્રાપ્ત થઇ હતી, એનો ઉપયોગ ફેજની હરોળમાં મૂકવા માટેના કામાં કર્યો. આઝાદ હિંદ ફોજ એક વ્યવસ્થિત ફીજ અને એ જોવાનો તેમનો પ્રયાસ હતા અને ફેજનાં નિયમનો, કાનૂનો, એની રચના અને વ્યવસ્થા અંગેની નેતાજીની ચિંતાનો જ હળવા કરનારાઓમાં કનલ બાંસલે પણ હતા, નેતાજીએ આઝાદ હિંદની કામચલાઉ સરકારની રચના કરી અને તેના માટે જે પ્રધાનમંડળ રચ્યું, તેમાં લાંસલેને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. આઝાદ ાજની તાલીમ પૂરી થઇ અને જ્યારે જગ મેદાનમાં ઉતરવાનો નિ ય થયો, ત્યારે નેતાજીની દોરવણી હેઠળ જે ‘ સંગ્રામસમિતિ 'ની રચના કરવામાં આવી તેમાં ન લ ભોંસલે પહેલા હતા. જાપાન સાથેના પ્રશ્નોની ચર્ચા કરવા માટે જ્યારે જ્યારે નેતાજીને ટાકીઓમાંના લશ્કરી સત્તાવાળાઓ સાથે મંત્રણા કરવાને જવું પડતું, ત્યારે નેતાજીના સાથી તરીકે કેનલ માંસને ટાક્રિય