પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૯
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૪૯
 

શ્રી. જગન્નાથરાવ ભાસલ ૧૪૯ હતા. કાને ખાશરે જવું ? જાપાનીઓને તેમને ભય હતા. બર્મિઝો તેમને હિંદીઓને લૂંટતા હતા. હિંદીઓની સલામતીને માટે, ફાઈ વ્યવસ્થા નહતી, સ`ત્ર અવ્યવસ્થા હતી. એ સ્થિતિમાં જાપાની સેનાપતિએ કૅપ્ટન મેહસિ હને કેદ પકડાયેલા હિં’દી સૈનિકાના હવાલે આપ્યા. હિંદની આઝાદી માટે, જાપાનના સહકારથી લડી શકે એવું સૈન્ય તૈયાર કરવાના આદેશ હતા. ટુપ્ટન માહનસિંહ, અટકાયતમાંના હિંદી સૈનિકાની છાવણીમાં ધૂમવા માંડયુ. અને આઝાદ હિંદ ફોજની રચનામાં સાથ આપવાને સૌથી પહેલાં તેમણે લેક, કન્ટ્રલ બાંસલેને સમજાવ્યા. લેફ. નલ બાંસલેએ માહનસિંહને તમામ સહાય આપવાનું સ્વીકાર્યું, ત્યારે એમના દિલમાં એક જ ખ્યાલ હતો કે જાપાન સાથેના સારા સંબધા જે સ્થાપિત થતા હાય તો, આજે જે હિંદીએ હાડ હાડ થઇ રહ્યા છે. પદલિત પ્રજા સમા આથડી રહ્યા છે તેમને કાંઈક સહાયતા આપી શકાય, એમને દિલાસા મળી શકે કે, અમારી મુશ્કેલીગ્મામાં જોનાર કાર્યક મેાબૂદ છે. લેક- નલ ભેાંસલેની શક્તિ, કૅપ્ટન મોહનસિંહને પોતાના કામની સફળતા માટે ખૂબ કિંમતી જણાઈ. પદર તાલીમ પામેલા અફસરોને, તેમની દારવી મળી. તેમના આગમને જે બાકીના હિંદી સૈનિકો અને અસા ખાઝાદ ફ્રાજમાં જોડાતાં ખચકાતા હતા, તે સરળતાથી આઝાદ કાજમાં જોડાઇ ગયા. બીજી બાજુ, આઝાદ ફ્રીજ રચવા સામે શાહનવાઝખાન અને બીજાઓના જે વિરાધ હતા. એ વિરાધને તાડી પાડવામાં સ્નÖલ બેસલેનું આઝાદ હિંદ ફોજમાં ભાગમન અગત્યનું થઇ પડયું.