પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૪
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૫૪
 

૫૪ નેતાજીના સાથીદારો લશ્કરી આફ્રિસરા ડૂબતા જણાયા અને તેમણે તરત જ રિ- યામાં ઝંપલાવ્યું. અન્નેનાં જીવન તેમણે પોતાના સાહસથી બચા બ્યાં. મા સાહસ માટે તેમને શહેનશાહના દરબારમાં નામ આપવામાં આવ્યું, ત્યારે જેમને તેમણે બચાવ્યા હતા, એ અને બ્રિટિશ મસી ત્યાં મેાબૂદ હતા. આજે તેએ ગ્રાન્ત જીવન ગાળી રહ્યા છે, તેમના ભાવિ કાર્યક્રમ વિશે તે અત્યારે કાંઇ કહેવા માગતા નથી. નેતાજીને પૂર્વ એશિયામાં જે ચમત્કારિક સિદ્ધિ પ્રાપ્ત થઇ છે, એમાં તેના ચૂના અને વિશ્વાસુ સાથીદારનો હિસ્સો અપૂર્વ છે. એવા ચૂનદા સાથીઓમાંના એક કર્નલ જગન્નાથ- રાવ ભાંસલેના આ પરિચય, નેતાજી અને આઝાદ હિંદ ફોજની પૂણ્ય સ્મૃતિએ ખડી કરે છે.