પૃષ્ઠ:Nitya Manan.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ग़लती ग़लती मिटती है जब दुरस्ती कर लेते हैं । ग़लती जब दबा देते हैं, तब फोड़ाके जैसी फूटती है और भयंकर स्वरूप लेती है ।

२३-३-’४५
 

ભૂલને સુધારી લઈએ એટલે ભૂલ મટી જાય છે. પણ ભૂલ દબાવી દઈએ છીએ ત્યારે તે ગૂમડાની પેઠે ફૂટે છે અને ભયંકર સ્વરૂપ લે છે.

૨૩-૩-’૪૫
 

आत्माको पहचाननेसे, उसका ध्यान धरनेसे और उसके गुणोंका अनुसरण करनेसे मनुष्य ऊँचे जाता है । उलटा करनेसे नीचे जाता है ।

२४-३-’४५
 

આત્માને ઓળખવાથી, તેનું ધ્યાન ધરવાથી અને તેના ગુણોને અનુસરવાથી માણસ ઊંચે ચડે છે. એથી ઊલટું કરવાથી નીચે પડે છે.

૨૪-૩-’૪૫
 
૬૯