લખાણ પર જાઓ

પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

{{સ-મ||૧૩૬|}

{{સ-મ||તિમિર વિલોપન.|}

પદ

(રાગ કાફી જિ૯લો, તાલ એકતાલ, દાદરો.) જગજજનનિ મહરજનિતિમિર વ્યાખ્યું છે. વિશાળ વિકટ અટવી માહૈિ અબ્ધ બની ભમેં દીન બાળ, જગજજનનિ ! - ૧ કૃપાકૌમુદી મુદદાયિની તુજ વિકસતાં દયાળ ! અમૃતસિધુત પન્થ વિશદ થશે તે જ કાળ. જગજજનનિ ! ૦ ૨ રહે ખેંચી અન્ય ભણી મુને જગજાળ; દિવ્ય તિ ભણી ઊડવા તું શક્તિ દે કૃપાળ ! જગજનનિ ! ૦ ૩ દે આવું જનનિ ! તુજ ઉછંગ, જે છ અમૃતસાર; પછી ભય ન ધરું, કેમ દહે પછી ભવ-અંગાર? જગ જનનિ ! ૦ ૪ મેં છું પ્રેમ અમૃત જનનીનહદયકેરું પીતાં વાર તુચ્છ જગતતણા અર્થ સર્વ લાગિયા અસાર. જગજજનનિ ! મહરજનિતિમિર ઊડી ગયું દૂર ! રહ્યું દિવ્ય જૈમુદીતણું વિશાળ શાન્તપુર, દિવ્યજનનિ ! પ

“પ્રિયધામ, પૂર્ણકામ, જવું નામ હમારું” –એ ચાલ.