પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


એહ નૂપુરનાદનાં
કંઈ પડ્યાં પ્રતિબિમ્બ જે
*[૧]નાદયન્ત્રે ઉરતણા,
અર્પુ જગાડી આજ તે,૧૧

દોષથી ઉરયન્ત્રના
સ્વરમધુરતા કંઈ ઘટે,
રસિક! તું માં નિન્દતો
નૂપુરતણા ઝંકારને.૧૨
  1. * નાદયન્ત્ર ગ્રામોફોન.