પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૬

અજ્ઞાન; દુનિયર્લૅના રંગથી અ આ શબ્દને પ્રતિરૂપ ચહ્યુ ૩. મહેતા = નિષિ; અનાન; = નિષિ; સ્પષ્ટ ( આક્ષત ઉપરથી હશે ? ). મૂળમાં શબ્દ નથી. . નર્માસમાં લેતા' શબ્દ આપી દુનિયાંદારીની પૂરી ખબર નહિ: હાય હેવું ’–એમ અર્થ આપ્યાછે, પ્રાથમિક અર્થ ‘ હળવું ’ (=હલકું) આપ્યાછે. તે ઉપરથી લાગેછે કે માત્ એ વ્યુત્પત્તિની કલ્પના નર્મદ વિષે ના કરતાં હળવું ’ના મૂળ જોડે સન્મપ્પા હરશે.

કડી ૨૮. પગમ્હાનિયે દાર્ડ, પગનાં આંગળાંવાળા અગ્રભાગમાંગળાં–તે જ જમીન ઉપર મૂકીને દોડતા હતા. અર્થ અહિ ઉષ્ટિ છે. હાં હાની શબ્દ વખતે અનુચિત જાશે; કેમકે હાની' એટલે તા પગની એડી તળિયા પાસેના ભાગ સહિત. પરંતુ આંગળાં ઉપર ચાલવાને પણ હાનીએ ચાલવું કહેવાયછે એમ યાદ છે તેથી તેમ પ્રયાગ કર્યોછે, કુડી ૨૯. ‘જેને હરે નહિં દુઃખભાર’—નિર્દોષ, અજ્ઞાન, આાળ રાહુલની સાક્ષાસ હૃદયદા યશોધરાના ગંભીર દુઃખની જોડે પડછામાં અહિં દૃર્શાવીછે. ફડી ૩૦-૩૧. એ ખેની હૃદયની સ્થિતિના વિરોધ અહિં વળી વિશેષ સ્પષ્ટતાથી દર્શાવાય છે. વલાકા = મૃગી. ખભા પણ રૂપ છે.

કડી રૂપ, પૂર્વાર્ધ.