પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૩

નિરન્તર હાસમાં—આ દેશના સંબન્ધ જુદે જુદે સ્થળે જુદી રીતે જોડવાને છે; પ્રથમ પક્તિમાં સરે’ નેરે; એવઢનીમાં-રમતાં’ નૈડે. વીર તું નિરન્તર હાસમાં વસજે-એમ પ્રથમમાં; અમીઝરણુ નિરન્તર શ્વાસમાં, તે દિલ્મવિલાસમાં, રમતાં-એમ છેવટનીમાં. શ્લોક ફ્. ભરણેાથી-મરજીનું બહુવચન અગ્નિ' હેતુપુરઃસર સયું- છે. માનવનું આત્મા અને દેહના વિશ્લેષરૂપ અરજી ઐહિક જીવનને અન્તે છે તે તેા એક જ છે. પરંતુ આ જીવનમાં અનેક ધાર પાપ વગેરેથી આભાનાં મચ્છુ અનેક સંભવેછે તેથી બહુવચન શ્લોક ૫ ચરણુ ૩. પરિવેષ = halo; બિ જનેના માથાની આસપાસ તેજનું વુલ ચીતરેલું ડાયછે તે; ચામાસામાં રૂદ્રની આસપાસ જળકુંડાળું બનેછે રહેવું. Àાક ૭ ચરણ ૨. કરે ધરી-સુન્દરી પોતના કરવી સુવીરને -ધરીને પકડીને. શ્લેક ૮. ચરણ ૧. નયનેને નચવતી.—યનાનું નૃત્ય ચિત્રમાં પ્રગટ ના જ થઈ સકે; એ નવા ઉમેરા છે. ચહ્યુ ૩. મ્હારી ઠને હવે આવેલું ચિત્ર જોતાં પાપવૃત્તિનાં અંગ ક્રુસભામળ ચીતરેલાં નથી. આ ફેરફારની થના હક રવી- કારાશે એમ આશા છે. ચરણ ૪. હાં જ જડિયાંહીં = એ અંગામાં. ચિત્રની સ્થિતિથી આ પણ ફેરફાર છે. ચિત્રમાં તે વીરનાં

.