પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૬

ઉર્વથી કાંઇક નિમિત્તે રીસાઈ અને વનના અન્ય ભાગમાં જતી રહી; કાર્તિકેયના વનમાં સ્ત્રીઓથી પ્રવેશ ન થાય તે નિયમ, બૃહસ્પતિયે દિવ્ય જ્ઞાનના નાથને શાપ દીધેલે તેથી, ભૂલી જઈને તે વનમાં પૈઠી; પેઢી કે તરત લતાના રૂપમાં બદલાઈ ગઈ. આ અનિષ્ટ પરિ- ામના પ્રતીકાર એક એ જ હતા કે પાર્વતીના પગના અળતામાંથી ઉત્પન્ન થયેલા સંગમનીય નામના મણિ પ્રાપ્ત થાય અને તે લતાને અડકાડાય તેા જ પાછું ઉર્વશીનું પોતાનું રૂપ મળે. ગુન્ધમાદન વનમાં પુરૂવ વિરહથી ધૈલા અની ગયેલા ભમવા લાગ્યા, ઉર્વશીને સેધવા લાગ્યા. અકરમાત લતા અનેલી ઉર્વશી કને એ આવ્યેા; આવતા પ્હેલાં શિલાના ચીરામાં સંગમનીય મહ્યુિ હત તે દેખીને ઉપાડયા, આકાશવાણીારા શિવે એ મણિનું આળ- ખાણુ આપી ગુણુ કહ્યા. એ મણિ પાતાને માથે ધાજી કરીને પુરવે લતાને ( ઉર્વથી છે એમ જાણ્યા વિના જ, ડેના જેવું લાલિત્ય જોઈ લલચાઈને ) આલિર્ગન કર્યું; કે તરત લતા મટી જઈ ઉર્વશી પ્રગટ થઈ. ઉર્વશીએ કહ્યું આપણી રાજધાની પ્રતિષ્ઠાન છેડયે બહુ સમય વીત્યે।, પ્રજા અને મન્ત્રી આપશુને દેશ દેશે, માટે ચાતા જયે; પુરવ સંમત થયા ઉર્વશીએ પૂછ્યું-શી રીતે જવાની ઇચ્છા છે?” પુરૂરવે કહ્યુંઃ— “ચપળાની ચારુ કુરુકે ધજા, અને સુરચાપનું નવલું તારણે અને; વિધ એ વિચિત્ર ધનના વિમાનમાં

નિજ રાજધાની લઈ જા મુને વાં.”